________________
तृतीयः अध्यायः ।
१३ए ख्यानप्रदाने कथमितरत्रांशे नानुमतिदोषप्रसंगो गुरोः इत्याशंक्याहभगवचनप्रामाण्याऽपस्थितदाने दोषाभाव इति ॥ १५ ॥
उपासकदशादौ हि जगवता स्वयमेवानंदादिश्रमणोपासकानामणुव्रतादिप्रदानमनुष्ठितमिति श्रूयते नच जगवतोऽपि तत्रानुमतिप्रसंग इति झेय नगवदनुष्ठान स्य सर्वांगसुंदरत्वेनैकांततो दोषविकतत्वात् ति नगवतो वचनस्य प्रामाण्या उपस्थितस्य गुहीतुमुद्यतस्य जंतोरणुव्रतादिप्रदाने सातिमात्रनावमवलंबमानस्य सावधांशानिरोधेऽपि नानुमतिप्रसंगो गुरोः प्रागेव तस्य स्वयमेव तत्र प्रवृत्तत्वादिति ।१५ कुत एतदिति चेषुच्यते
गृहपतिपुत्रमोदज्ञातादिति ॥ १६ ॥
ટલે દેશથી પાપને વ્યાપાર રહેતાં તેને વિષે ગુરૂને અનુદનારૂપ દેષને પ્રસંગ કેમ ન આવે ? આ શંકાને ઉત્તર આપે છે.
મૂલાથ–ભગવાનના વચનના પ્રમાણથી અણુવ્રત લેવા પ્રાપ્ત થયેલા પ્રાણુને તે અણુવ્રત આપવાથી દોષ લાગતો નથી. ૧૫
ટીકાર્ય–ઉપાસક દશા વગેરે સૂરોને વિષે આનંદ પ્રમુખ શ્રાવકેને ભગવાને પિતેજ અણુવ્રતાદિ આપેલ છે, એમ સાંભળવામાં આવ્યું છે. કદિ અહિં એમ કહેવામાં આવે છે, તેમાં ભગવાનને પણ અનુભેદના દેવને પ્રસંગ આવે પણ એમ જાણવું નહીં કારણકે, ભગવાનનું આચરણ સર્વ અંગે સુંદર હોવાથી એકાંતે દેષથી રહિત છે. વળી ભગવાનનું વચનની પ્રમાણિકતાથી અવ્રત લેવા ઉજમાલ થયેલા પ્રાણીને અત્રતાદિ આપવામાં માત્ર સાક્ષીપણાને આલંબન કરતા એવા ગુરૂને સાવધનો અંશ ન રોકવાથી પણ અનુમોદનાને પ્રસંગ નહીં આવે કારણકે, પ્રથમથીજ વ્રતને ગ્રહણ કરનારા પુરૂષને પોતાની મેળેજ તે દેશ સાવધને વિષે પ્રવર્તવાપણું છે. ૧૫
અણુવ્રત આપ્યા છતાં પણ દેશથી સાવધના અંશનું અનુદન ગુરૂને નથી આવતું, એ તમે શા ઉપરથી કહે છે ? તેને ઉત્તર આપે છે–
મૂલાર્થ–ગૃહસ્પતિના પુત્રને મુકાવવાના દ્રષ્ટાંત ઉપરથી તે જાણી લેવું. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org