________________
તૂર્તઃ પ્રધ્યાયઃ
૨૪? पापितफलसंबंधानुकारिणी विबुधवधूविज्ञासावलेपापहारिणी बनूव प्रेयसी વાણિી !
तया च साझमसौ महीपतिः प्रणताशेषतितिपतिः दूरतो निराकृतनिकतिर्मनोहरपंचप्रकारजोगान् जुंजानो महांतमनेहासमनैषीत् ।
इतश्च तत्रैव पुरे प्रचुरतरतिपदचतुष्पदापदहिरण्यसुवर्णधनधान्यशंखशिप्रामुक्तापवालपद्मरागवैदूर्यचंद्रकांतेजनीलमहानीलराजपप्रभृतिप्रवरपदार्थसार्थपरिपूर्णसमृफिसमुपहसितश्रीकंठसखदर्पोजेको दीनानाथांधपंगुप्रमुखप्राणिप्रणाशिताशेषशोकः समजनि समुञदत्तानिधानो निखिलवणिग्वर्गप्रधानो गुणगण રિણ: શ્રેણી ! ર્જન કરેલા પુણ્યના સંબંધવડે નિર્માણ થયેલ ફળના સંબંધને તે અનુસરનારી હતી અને તે દેવતાઓની સ્ત્રીઓના ગર્વને હરનારી હતી.
સર્વ રાજઓ જેને નમેલા છે અને દૂરથી જેણે દૂષણને નાશ કરેલાં છે એવો તે જિતશત્રુ રાજા તે રાણીની સાથે પાંચ પ્રકારના ભેગ ભેગવતે ઘકાળ નિર્ગમન કરતો હતે.
એ અરસામાં તેજ નગરમાં સમુદ્રદત્ત નામે એક શેઠ રહેતે હતો. ઘણા સેવકે, પશુઓ, વાહને, આભૂષણે, સુવર્ણ, ધન, ધાન્ય, શંખ, શિલા, મોતી, પરવાળાં, પદ્મરાગ (પોખરાજ ) વૈડુર્ય, ચંદ્રકાંત, ઇંદ્રનીલ, મહાનલ, રાજપરું વગેરે ઉત્તમ પ્રકારના પદાર્થોના સમુદાયથી પરિપૂર્ણ એવી સમૃદ્ધિવડે તે કુબેરના અતિશય ગર્વને પણ હસી કાઢતું હતું. દીન, અનાથ,અંધ અને પાંગળા વિગેરે અપંગ પ્રાણીઓના શેકને તેણે નાશ કર્યો હતે. તે સર્વ વ્યાપારી વર્ગમાં પ્રધાન હતું અને ગુણેના ગણુથી મહાન હતો. તે શેઠને લાવણ્યના ગુણનું જાણે આશ્રય હોય સર્વ શ્રેય વસ્તુઓનું ઉદાહરણ હેય, પુણ્યરત્નોને માટે ભંડાર હોય, પોતાની કુળ સંતતિનું આભૂષણ હોય અને કોમલતારૂપી વનની લતાનું વૃક્ષ હોય તેવી સુમંગલા નામે સધર્મચારિણી સ્ત્રી હતી. તે રત્રીને વિષે જેને ગાઢ અનુરાગ બંધાએલો છે એ તે શેઠ જીવલોકમાં ઉત્પન્ન થયેલા મોટા વિષય સુખના સમુદ્રમાં મગ્ન થઈ ઘણકાળ નિર્ગમન કરતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org