________________
१४०
धर्मबिंदुप्रकरणे
गृहपतेः वक्ष्यमाणकथानकानिधास्यमाननामधेयस्य श्रेष्टिनः राजग्रहाद्यः पुत्राणां मोदो विमोचनं तदेव झातं दृष्टांतः तस्मात् । नावार्थश्च कथानकगम्यः तचेदं
कथा समस्ति सकलसुरसुंदरीमनोहरविलासोपहासप्रदानप्रवणसीमंतिनीजनकटानचटादेपोपलक्ष्यमाणनिखिलरामणीयकपदेशो देशो मगधानिधानः तत्र च तुषारगिरिशिखरधवलपासादमालाविमत्रकूटकोटिन्निरकालेऽपि शरदचनीलां कुर्वाणमिव बनूव वसंतपुरं नाम नगरं तस्य च पालयिता सेवायसररत्नसपणतनिखिलनूपाल विमबमौलिमुकुटकोटीविलग्नमाणिक्यमयूखत्रातानिरंजितक्रमकमलयुगः चंदोर्दमव्यापारितमंमलापखंमितारातिमत्तमातंगकुंनस्थलगलितमुक्ताफलप्रकरप्रसाधिताशेषसंग्राममहीमंगलः समजायत जितशत्रुनामा नृपतिः ।
तस्य च सकलजननयनमनोहारिण। पूर्वनवपरंपरोपार्जितपुण्यप्राग्जारनि
ટીકાર્થ–હવે કહેવામાં આવશે એવા કથાનકમાં ગૃહપતિ એવા નામને ગૃહના પુત્રોને રાજાના આગ્રહથી જે મુકાવવા, એદ્રષ્ટાંતથી તે જાણી લેવું. તેને ભાવાર્થ કથા ઉપરથી સમજાય તેવો છે. તે કથા આ પ્રમાણે છે –
કથા. સર્વદેવીઓના મનહર વિલાસનું હાસ્ય કરવામાં તત્પર એવી સ્ત્રીઆના કટાક્ષોના ફેંકવાથી જેની સર્વ રમણીયતાને પ્રદેશ ઓળખાય છે, એવો મગધ નામે દેશ છે. તેની અંદર હિમાલય પર્વતના શિખરના જેવા ઘેળા મહેલોની શ્રેણીઓના શિખરના અગ્ર ભાગથી અકાલે પણ શરતુના વાદળા નો દેખાવ આપતું વસંતપુર નામે નગર હતું. તે નગરને પાલનાર જિતશત્રુ નામે રાજા હતે. સેવાને વખતે વેગ સહિત નમતા એવા સર્વ રાજાઓના નિર્મળ મસ્તકના મુગટના અગ્ર ભાગમાં રહેલ માણેકના કિરણના સમૂહથી તે રાજાના બંને ચરણકમલ રંગાએલાં હતાં. પ્રચંડ ભુજાથી વાપરેલ ઉંચી જાતની તરવારથી ઘાયલ કરેલા શત્રુઓના ઉન્મત્ત હાથિઓના કુંભરથલમાંથી પડતા મુક્તા ફળ (મેતી)ના સમૂહથી તેણે સંગ્રામની ભૂમિના બધાં મંડળને શણગાર્યા હતાં. તે રાજા જિતશત્રુને ધારિણે નામે પ્રિયા હતી. તેણી સર્વ લોકના નેત્ર તથા મનને હરણ કરનારી હતી. પૂર્વ ભવની પરંપરાથી ઉપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org