________________
१३४
નૈમિતિ | U ||
जिनवचनश्रवणं प्रतीतिरूपमेव आदिशब्दात्तथाजन्यत्वपरिपाकापादितजीववीर्य विशेषलक्षण निसर्गो गृह्यते । ततो जिनवचनश्रवणादेः सकाशात् यः कर्मकयोपशमादिः कर्मणः ज्ञानावरण दर्शनावरण मिथ्यात्वमोहादेः क्षयोपशमोपशमहयलक्षणो गुणः तस्मात् सम्यग्दर्शनं तत्त्वश्रद्धानलक्षणं विपर्ययव्यावृत्तिकारि असद जिनिवेशशून्यं शुद्ध वस्तु प्रज्ञापनानुगतं निवृत्ततीत्रसंक्लेशं उत्कृष्टवंधानावकृत् शुजात्मपरिणामरूपं समुज्जुंनते । कर्मक्षयादिरूपं चेत्यमवसेयं— " खीणो निव्वाय हुआ सो व् बारपिदिय व्व उवसंता । दर विज्जाय विहामिय, जलपोमा खोवसमा ॥ १ ॥
વિધાતિ કૃતિ હતસ્તતો નિમનીÈ કૃતિ
| U |
धर्मबिंदुप्रकरणे
મ વગેરેથી સમ્યગદર્શન થાય છે. ૯
ટીકાર્થ—જિનવચનનું શ્રવણ પ્રતીતિરૂપ છે, એટલે જિનવચનને શ્રદ્દાથી સાંભળવું. આદિ શબ્દથી તે પ્રકારના ભવ્યપણાના પરિપાકાતિકથી ઉત્પન્ન થયેલ જીવનુ એક જાતનુ વીર્ય-શક્તિ તેરૂપ સ્વભાવનુ ગ્રહણ કરવું, તે જિનવચનના શ્રવણ વગેરે કરવાથી કમ એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,અને મિથ્યાત્ત્વ મહાદિ કર્મનો ક્ષયાપશમ, ઉપશમ અને ક્ષયરૂપ જે ગુણ તેનાથી સમ્યગ્દર્શન ઉદય પામે છે. જે સમ્યગ્દર્શન છે તે તત્ત્વ ઉપર શ્રદ્દા રાખવારૂપ વિપર્યાસ-વિપરીતપણાને નાશ કરનાર, ખાટા કાગૃહથી ૨હિત, શુદ્ધ વસ્તુને જણાવનાર, તીત્ર કલેશથી વર્જિત, ઉત્કૃષ્ટ એવા બંધના અભાવને કરનારૂં અને આત્માના શુભ પરિણામરૂપ છે. ( અહીં નિસર્ગ અને અધિગમ બંને ભેદ બતાવ્યા છે. કર્મના ક્ષય વિગેરેનું રવરૂપ શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે—
“ જ્ઞાયિકભાવ મુઝાઇ ગયેલા અગ્નિના જેવા છે, ઉપશમ ભાવ રાખાડીથી ઢંકાઈ ગયેલા અગ્નિના જેવા છે, અને ક્ષાપશમ ભાવ તે થાડા બુઝાએલા અને ઘેાડા આમ તેમ વેરાઇ ગયેલા અગ્નિના જેવા છે. ૧-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org