________________
तृतीयः अध्यायः।
१३३
सति सम्यग्दर्शने न्याय्यमणुव्रतादीनां ग्रहणं नान्यદેસિ | | ___ सति विद्यमाने सम्यग्दर्शने सम्यक्त्ववकणे न्याय्यं उपपन्नं अणुव्रतादीनां अणुव्रतगुणवतशिदात्रतानां ग्रहणं अच्युपगमः न नैव । अन्यथा सम्यग्दर्शने असति निष्फलत्वप्रसंगात् । यथोक्तं--
" सस्यानीवोपरे क्षेत्रे निक्षिप्तानि कदाचन । न व्रतानि प्ररोहंति जीवे मिथ्यात्ववासिते ॥ १ ॥ संयमा नियमाः सर्वे नाश्यतेऽनेन पावनाः ।
कयकालानलेनेव पादपाः फलशालिनः ॥२॥ सम्यग्दर्शनमेव यथास्यात्तथाह
जिनवचनश्रवणादेः कर्मकयोपशमादितः सम्यग्दर्शમૂલાર્થ–સમ્યગદર્શન પ્રાપ્ત થતાં અણુવ્રત વગેરેનું ગ્રહણ કરવું ઘટિત ( ન્યાય ) છે, પણ અન્યથા નહીં. ૮
ટીકાથ–સમ્યગ્દર્શન એટલે સમ્યકત્વ પ્રાપ્ત થતાં અણુવ્રત વગેરેનું એટલે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતનું ગ્રહણ કરવું ઘટિત છે. અન્યથા એટલે જે સમ્યગદશન–સમકિત ન પ્રાપ્ત થયું હોય તો તે અણુવ્રત વગેરેનું ગ્રહણન કરવું, કારણકે તેને નિષ્ફળપણાને પ્રસંગ આવે. અર્થાતુ સમકિત વગર ગ્રહણ કરેલા અત્રતાદિ નિષ્ફળ થાય છે. તેને માટે કહેલું છે કે
જેમ ખારી જમીનના ક્ષેત્રમાં નાખેલા બીજ કદિ પણ ઉગતા નથી, તેમ મિથ્યાત્વથી વાસિત થયેલા જીવની અંદર આરેપિત કરેલા વ્રત ઉગતા નથી–ઉદય થતા નથી. એટલે કમ ક્ષય કરવાનું નિમિત્ત થતા નથી. ૧
પ્રલયકાળના અગ્નિવડે જેમ ફળવાળાં વૃક્ષો નાશ પામે છે, તેમ એ મિધ્યાત્વવડે પવિત્ર એવા સર્વ સંયમો અને નિયમો નાશ પામે છે. –૮
જેવી રીતે સમ્યગદર્શન થાય, તેવી રીતે કહે છે – મૂલાર્થ– જિનવચનના શ્રવણાદિકથી અને કર્મના ક્ષયશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org