________________
१३२
धर्मबिंदु प्रकरणे
तच्च तत्पुनः सत्प्रतिपत्तिमधर्मग्रहणं प्रायो वाहुल्येन मरुदेव्यादौ कचिदन्यथापि संजवात् जिनवचनतो वीतरागराज्धांतात् यो विधिवदयमाणः तेन संप - થત કૃતિ । ક્।
एवं सति यत्संजायते तदाहइति प्रदानफलवत्तेति ॥ ७ ॥
इत्येवं सत्प्रतिपत्तिमतो विधिना धर्मग्रहणस्य विमल नाव निबंधनतायां सत्यां प्रदानस्य वितरणस्य धर्मगोचरस्य गुरुणा क्रियमाणस्य शिष्याय फलवत्ता शिष्यानुग्रहरूपफलयुक्तत्वमुपपद्यते । अन्यथोपरवसुंधरावीजवपन मित्र निष्फलस्यादिति । ७ ।
प्रागविशेषतो धर्मो ग्राद्यतयोक्तः तत्र च प्रायोऽन्यस्तश्रावकधर्मो यतिधर्मयो तिगृहस्थधर्मग्रह विधिमेवादौ बिनणिषुरिदमाह
ટીકા—તે એટલે સત્પ્રતિપત્તિવાળુ ધર્મનું ગ્રહણ પ્રાયે કરીને જિનવચનથી એટલે વીતરાગના સિદ્ધાંતથી જે વિધિ આગળ કહેવામાં આવશે, તે વિધિથી સપાદન થાય છે. અહીં ‘ પ્રાયે કરીને' એ શબ્દન! ગ્રહણથી મરૂદેવી' માતા વગેરેની જેમ કેાઇવાર જુદી રીતે પણ ધમનુ ગ્રહણ થવાનો સંભવ છે એમ જણાવ્યુ છે.
એ પ્રકારે કરવાથી જે થાય છે. તે કહે છે—
મૂલા—એ પ્રકારે ધર્મનું દાન સફળ થાય છે. ૭ ટીકાર્થ-એ પ્રકારે એટલે સપ્રતિપત્તિવાળા ધમ તુ વિધિવડે ગ્રહણકરતાંતેથી વિમલ ભાવનું કારણ હાવાથી ગુરૂએ શિષ્યને કરેલ ધર્મ સંબંધી દાનની પ્લવત્તા એટલે શિષ્યના અનુગ્રહરૂપ ( ઉપકાર કરવારૂપ ) પળથી યુક્તપણુ ઇંટે છે. અર્થાત્ વિધિ સહિત શિષ્યને ધમ સમજાવી તેના ઉપકાર કરવા એજ ધનુ ફળ છે. જો અન્યધા—બીજી રીતે વિધિ રહિત અયેાગ્યને ધમ આપે તે ખારી જમીનમાં વાવેલા બીજની જેમ તે નિષ્ફળજ થાય છે. ૭
પ્રથમ વિશેષપણે ધમ ને ગ્રહણ કરવા યોગ્ય કહેલા છે, તેમાં પ્રાયે કરીને જેણે શ્રાવકધમ ( ગૃહથધર્મ )ને અભ્યાસ કર્યાં હાય, ( શ્રાવકના ધર્મ જેણે પાળ્યા હાય ) તેવા પુરૂષ તિધર્મને માટે યોગ્ય થાય છે, તેથી પ્રથમ ગૃહસ્થધર્મને ગ્રહણ કરવાના વિધિ જણાવાની ઇચ્છાએ કહે છે—
૧ ઋષભદેવની માતા મદેવી માતાને ધર્મ ગ્રતુણ કર્યાં વિના પણ વિમલ ભાવ થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org