________________
धर्मबिंदुप्रकरणे ननु किमर्थमस्यैव धर्मग्रहणप्रवृत्तिनण्यते इत्याह
योग्यो ह्येवंविधः प्रोक्तो जिनैः परहितोद्यतैः ।
फलसाधनन्नावेन नातोऽन्यः परमार्थतः ॥ ३ ॥
योग्योऽहों जव्य इति योऽर्थः हिर्यस्मादेवं विधः सफर्मश्रवणादित्यादिग्रंथोक्तविशेषणयुक्तः पुमान् धर्मप्रतिपत्तेः प्रोक्तः कैरित्याह, जिनरर्हद्भिः परहितोद्यतैः सकलजीवलोककुशलाधानधनैः । केन कारणेनेत्याह । फलसाधननावेन योग्यस्यैव धर्मग्रहणफलं प्रति साधकनावोपपत्तेः । व्यतिरेकमाह । न नैव अतः धर्मग्रहीतुः अन्यः पूर्वश्लोकघ्योक्तविशेषणविकतः परमार्थतः तत्त्ववृत्त्या योग्य इति ३
इति सर्मग्रहणाई नक्तः । सांप्रतं तत्प्रदानविधिमनुवर्णयिष्याम इति ॥४॥
અહીં કોઈ શંકા કરે કે, પૂર્વે કહેલા પુરૂષનીજ ધર્મને ગ્રહણ કરવામાં સમ્યક્ પ્રવૃત્તિ થાય એમ કહ્યું, તેનું શું કારણ કે તે શંકાને ઉત્તર આપે છે
મૂલાર્થ–બીજાના હિતમાં ઉદ્યમવંત એવા જિનેશ્વરેએ ફળ સાધનના ભાવથી એવા પુરૂષને જ યોગ્ય કહ્યો છે, તે સિવાયના બીજા પુરૂષને પરમાર્થ પણે યોગ્ય પુરૂષ કર્યો નથી. ૩
ટીકાર્ય–ગ્ય અહં અર્થાત્ ભવ્ય એવો એટલે સર્ભ સાંભળવાથી ઇત્યાદિ ગ્રંથમાં કહેલા વિશેષણ વડે યુક્ત એવો પુરૂષ ધર્મને ગ્રહણ કરવામાં
ગ્ય કહેલ છે, તે કેણે કહેલી છે ? બીજાના હિતમાં તત્પર એવા અને સર્વ જીવલોકના કલ્યાણને થાપન કરવારૂપ ધનવાળા શ્રી અરિહંત પ્રભુએ કહેલો છે. તે કયા કારણથી કહેલ છે, તે કહે છે. ફળ સાધનના ભાવથી એટલે યોગ્ય પુરૂષને જ ધર્મના ગ્રહણના પૂળ પ્રત્યે સાધકભાવ ઘટે છે. હવે વ્યતિરેક કહે છે–આ ધર્મને ગ્રહણ કરનારા પુરૂષથી બીજો એટલે પ્રથમના બે શ્લોકમાં કહેલા વિશેષણથી રહિત એવો પુરૂષ પરમાર્થથી એટલે તત્ત્વવૃત્તિથી ગ્ય નથી. ૩
મૂલાર્થ_એવી રીતે સદ્ધર્મને ગ્રહણ કરવાને યોગ્ય એ પુ. રૂષ કહે છે. હવે તે ધર્મને આપવાના વિધિનું વર્ણન કરીશું. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org