________________
तृतीयः अध्यायः ।
११
कितसकलजीवा दिवस्तुवादः तथा महच्छ्द्धश्रद्धानोन्मीलनेन प्रशस्यं सत्त्वं पराक्रमो यस्य स तथा । परं प्रकृष्टं संवेगमुक्तलक्षणमागतोऽवतीर्णः सन् किं करोतीत्याह । १ । धर्मोपादेयतां ज्ञात्वा संजातेच्छोऽत्र जावतः । दृढं स्वशक्तिमालोच्य ग्रहणे संप्रवर्त्तते ॥ २ ॥ इति धर्मोपदेaai " एक एव सुहृद्धर्मो मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं सर्वमन्यत्तु गच्छति, " इत्यादिवचनात् धर्मोपादेयतां ज्ञात्वा अवगम्य संजातेच्छः लब्धचिकीर्षापरिणामः अत्र धर्मे दृढमतिमूढमानोगेन स्वशक्ति स्वसामर्थ्यमालोच्य विमृश्य ग्रहणे वयमाणयोगवंदनादिशविविधिना प्रतिपत्तावस्यैव धर्मस्य संप्रर्वत्तते सम्यकपत्तिमाधत्ते । अालोचने हि प्रययाशक्तिधर्मग्रहणप्रवृत्ती जंगसंभवेन प्रत्युतानर्थभाव इति दृग्रहणं कृतमिति । २ ।
લ છે એવા, વલી મોટી મુદ્દે બહ્માના ઉદ્દયથી પ્રશંસા કરવા યોગ્ય છે. પરાક્રમ જૈતુ, તેમ વળી ઉત્કૃષ્ટ એવા સવેગ કે જેનું લક્ષણ કહેવામાં આવેલું છે તેને પ્રાપ્ત થયેલા અવા ત્રાતા પુરૂષ શુ કરે છે ? તે કહે છે. 1
લાર્જ----- ધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે’ એમ જાણીને એ ધર્મને વિષે ભાવથી જેની ઈચ્છા થયેલ છે એવા તે પુરૂષ પાતાની શક્તિના દૃઢ વિચાર કરીને ધર્મને ગ્રહણ કરવાને વિષે પ્રવર્તે છે. ર
ટીકાર્થ-ધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે અમ ાણીને એટલે “આ જગમાં ધર્મજ એક ખરા સુહૃદ છે કે જે મરેલાની પાછળ જીવની જોડે જાય છે. ધમ સિવાય બીજું બધું શરીરની સાથે નાશ પામી જાય છે ” ઇત્યાદિ વચનાથી ધર્મ એજ ગ્રહણ કરવા યોગ્ય છે એવા ભાવ જાણીને જેને ઇચ્છા પ્રાપ્ત થઇ છે, એટલે જેને ધર્મ કરવાની ઇચ્છાનાં પરિણામ ઉપજ્યા છે અવા પુરૂષ એ ધર્મને વિષે દ્રઢ રીતે અટલે અતિ સુક્ષ્મપર્ણ કરી પોતાના સામર્થ્યનો વિચાર કરી એ ધર્મને સારી રીતે હણ કરવામાં પ્રવર્તે છે. એટલે આગળ કહેવામાં આવો અવા યાગ તથા વદન વગેરેની બુદ્ધિરૂપ વિધિએ કરીને એ ધર્મને સારી રીતે અંગીકાર કરવામાં પ્રવૃત્તિ કરે છે. જો હૃદ રીતે વિચાર ન કરવામાં આવે અને પેાતાની શક્તિનું ઉલ્લંધન કરી ધમને ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે તેા ધર્મના ભંગ થવા સંભવ છે અને તેથી કરીને ઉલટા અનર્થ થાય છે, માટે અહીં દર્દ શબ્દનું ધણ કરેલ છે. ર
1,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org