________________
द्वितीयः
१२७
नोपकारो जगत्यस्मिंस्तादृशो विद्यते क्वचित् । યાદની દુઃવવિન્ગેાવૃદ્ધિનાં ધર્મવેરાના ॥ ॥ नैवोपकारो ऽनुग्रहो जगति जवने अस्मिन्नुपलभ्यमाने तादृशो विद्यते समस्ति, कचित्काले क्षेत्रे वा यादृशी याहगुरूपा दुःखविच्छेदात् शारीरमानसदुःखापनयनात् देहिनां देशनार्हाणां धर्मदेशनेति धर्मदेशनाजनितो मार्गश्रद्धानादिर्गुणः तस्य निःशेषक्लेशलेश कअंकमोक्षाक्षेपं प्रत्यवंध्यकारणत्वादिति । ८० । इति श्रीमुनिचंद्रसूरिविरचितायां धर्मविंदवृत्तौ देशना विधिर्नाम द्वितीयोऽध्यायः ॥ २ ॥
* અધ્યાયઃ ।
ભવે છે તેા પછી એ પ્રકારના બેધ કરવામાં યત્ન કરવાની શી જરૂર છે. તેના ઉત્તરમાં કહે છે
મૂલાથ-પ્રાણીઓને દુઃખના વિચ્છેદ કરવાથી ધર્મદેશના જેવા ઉપકાર કરે છે, તેવા બીજો ઉપકાર આ જગમાં નથી. ૮૦
દેશનાને ચાગ્ય એવા પ્રાણીઆને આ દેખાતા જગને વિષે કાઇ ફાળ અથવા ક્ષેત્રમાં શરીર તથા મનના દુ:ખનેા નાશ કરવાથી જેવી ધર્મદેશના ઉપકારી છે તેવા બીજો કેાઈ ઉપકારી નથી. કારણ કે ધર્મદેશનાથી ઉપન્ન થયેલ માર્ગની શ્રદ્ધા વગેરે ગુણ છે કે જે ગુણ સર્વ કલેશના લેશ ભાગરૂપી કલંકથી રહિત એવા મેાક્ષને ખેંચી લાવવામાં સફળ કારણરૂપ છે; એટલે ધર્મદેશના સાંભળવાથી માર્ગ પર શ્રદ્દા થાય છે અને તેથી મેાક્ષ મળે છે. ૮૦
અર્થાત્ વક્તા પુરૂષે ધર્મદેશના કરવામાં આલસ્ય કરવું નહીં, અને ધર્મના ખપી પુરૂષે ધર્માં દેશના સાંભળવામાં આલય કરવું નહીં; કારણકે’ તેનાથી હેય–ઉપાદેયની ખબર પડે છે, તેથી સર્વ ક્રિયાયકી ધર્મદેશનાતુ સાંભળવુ તે મેાટી ક્રિયા છે. માટે તે ચેાગે અને છતી શક્તિએ ધર્મદેશના સાંભળવામાં પ્રમાદ ન કરવા એ ઉપદેશ છે.
Jain Education International
શ્રી મુનિસુદરસૂરિએ રચેલી ધમાંબંદુ ગ્રંથની વૃત્તિને વિષે દેશનાવિધિ નામે બીજો અધ્યાય સમાપ્ત થયેા.
For Private & Personal Use Only
www.jainelibrary.org