________________
धर्म बिंदुप्रकरणे
धर्माख्यानेऽपि यदि तथाविधकर्मदोषान्नावबोधः श्रोतुरुत्पद्यते तदा किं फलं
धर्माख्यानमित्याह
१२६
बोधेऽपि फलं प्रोक्तं श्रोतॄणां मुनिसत्तमैः । कथकस्य विधानेन नियमाच्छुद्धचेतसः ॥ ७७ ॥ वोऽपि नवगमेऽपि सम्यग्धर्मस्य फलं क्लिष्टकर्मनिर्जरालक्षणं प्रोक्तं । केषामनवबोधे इत्याह । श्रोतृणां श्रावकाणां कैरुक्तमित्याह । मुनिसत्तमैर्भगवद्भिरर्हृद्भिः कथकस्य धर्मदेशकस्य साधोविधानेन वालमध्यम बुद्धिबुधरूपश्रोतृजनापेकालक्षणेन नियमादवश्यतया कीदृशस्य कथकस्येत्याह - शुद्धचेतसः परानुग्रहमवृत्तिपरिणामस्येति । ७U।
या प्रकारांतरेणापि देशनाफलस्य संभाव्यमानत्वादल मिहैव यत्नेने त्या शंक्याह - ધર્મ કહેતાં પણ જે ત્રાતાને તેવી જાતના કાઇ કર્મના દ્રષથી બેધ ન થાય તે પછી ધર્મ કહેવાનું શું પળ છે ? એ શંકાના ઉત્તર કહે છે
લાર્થ—Àાતા પુરૂષોને બોધ ઉત્પન્ન ન થાય તે પણ શુદ્ધ ચિત્તવાળા ધર્મના વક્તા જજે વિધિ સહિત ધર્મદેશનારૂપ ક્રિયા કરે છે, તે તેને નિશ્ચે ફળ થાય છે, એમ મેટા મુનિઓએ કહેલુ છે. ૭૯ ટીકા
શ્રાતા પુરૂષોને સમ્યધર્મનો યથાર્થ શુદ્ધુ ધર્મના બેધ ન થાય તાપણ ધર્મદેશનાના કરનાર સાધુને ક્લિષ્ટ કર્મનીનિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય એમ અદ્વૈત ભગવાનેાએ કહેલુ છે. કાને યથાર્ય બાધ ન હાય ! તે ત્રાતા એટલે બાવકાને. એ મૂળ કાણે કહેલુ છે? મુનિએમાંઉત્તમ એવા અદ્ભુત ભગવતાએ. ધર્મદેશના કરનાર કેવા છે? તે સાધુ છે. તેવિધાન એટલે બાળક, મધ્યમ બુદ્ધિવાળા અને બુધ-પડિત એવા શ્રાતા પુરૂષની અપેક્ષા લક્ષણરૂપ વિધાને કરીને. એ નિયમ એટલે અવશ્યપણે. તે ધર્મ ઉપદેશક કેવા છે ! શુદ્ધ હૃદયવાળે એટલે બીજાને ઉપકાર કરવાના પરિણામવાળે. તેને જરૂર પૂળ થાય છે. ૭૯
અહીં વાઢી શંકા કરે કે, જ્યારે બીજે પ્રકારે પણ દેશનાનુ ફળ સ
Jain Education International
--
For Private & Personal Use Only
www.jainelibrary.org