________________
धर्मबिंदुप्रकरणे
एतदपि कथमित्याह ।
તદનુક્ર ફિ તત્સલ્યનિતિ યય . ... तच्छुद्धौ तापशुद्धौ हिर्यसात्तत्साफल्यं तयोः कषच्छेदयोः सफलभावः । तथाहि । ध्यानाध्ययनादिकोऽर्थो विधीयमानः प्रागुपात्तकर्मनिर्जरणफलः, हिंसादिकश्च प्रतिषिध्यमानो नवकर्मोपादाननिरोधफलः । बाह्यचेष्टाशुद्धिश्चानयोरेवानाविभूतयोः आविर्भवनेनाविभूतयोश्च परिपालनेन फलवती स्यात् । न चापरिणामिन्यात्मन्युक्तलक्षणौ कपच्छेदौ स्वकार्य कर्तु प्रभविष्णू स्यातामिति । तयोः तापशुद्धावेव सफलत्वमुपपद्यते न पुनरરાતિ ૪૪ |
ननु फलविकलावपि तौ भविष्यत इत्याह । फलवंतौ च तौ ताविति ॥ ४५ ॥
તાપની શુદ્ધિ ન થાય તે તે કસોટી તથા ઈદની શુદ્ધિ ન થઈ કહેવાય, તે શી રીતે? તે કહે છે –
મલાથે–તાપની શુદ્ધિ થવાથી તે કટી અને છેદની શુદ્ધિ સફલ થાય છે. ૪૪
ટીકાથે-તે તાપની શુદ્ધિ થવાથી તે કસોટી અને છેદની શુદ્ધિ નિચે સફલ થાય છે. તે આ પ્રમાણે–ધ્યાન એટલે સૂત્રના અર્થનું ચિંતવન અને અધ્યયન એટલે ભણવું ઇત્યાદિ જે અર્થ તે પૂર્વે બાંધેલાં કર્મની નિર્જરારૂપ ફલવાલે છે અને નિષેધ કરેલે હિંસા પ્રમુખ અર્થ નવાં કર્મને બાંધવાનો નિરોધ કરવારૂપ ફલવાલે છે અને તે કસોટી અને છેદને સ્થાને છે. તેથી જ તે બને ઉત્પન્ન થયા ન હોય તે તેમને ઉત્પન્ન કરવાથી અને ઉત્પન્ન થયા હેય તે તેમનું પાલન કરવાથી બાહ્ય ચેષ્ટાની શુદ્ધિ ફલવાલી થાય છે. જો આત્મા અપરિણામી હોય તો તેમાં પૂર્વ કહેલાં લક્ષણવાલા કસોટી અને છેદ પિતાનું કાર્ય કરવાને સમર્થ થતા નથી, તેથી તે બંને તાપની શુદ્ધિ થવાથી જ સફલ થાય છે. અન્યથા રીતે થાય જ નહીં. ૪૪
કેઈ શંકા કરે છે ત્યારે તે બંને (કસોટી અને છેદ) નિષ્ફલ થશે, તેના ઉત્તરમાં કહે છે –
મૂલાથે-તે બંને સત્યરીતે સફલ છે. ૪૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org