________________
धर्मबिंदुप्रकरणे जिन्नात्मवादिनां मरणमुपपन्नं जवेदिति । ६१। प्राक्तनावस्थयोर्वायुतेजसोस्तत्राजावान्मरणमुपपद्यते इति चेदुच्यते
मरणे परलोकानाव इति ॥ ६॥ मरणे अज्युपगम्यमाने परलोकस्यानावः प्रसज्यते, न हि देहादजिन्न एवात्मन्यन्युपगम्यमाने कश्चित्परलोकयायी सिद्ध्यति, देहस्यात्रैव तावत् पातदर्शनात् तद्व्यतिरिक्तस्य चात्मनोऽनन्युपगमात् । न च वक्तव्यं परलोक एव तर्हि नास्ति, શે કે, આત્માને મૃત્યુને અભાવજ પ્રાપ્ત થશે કારણકે વિકલપણને અને ગથી એટલે નહીં ઘટવાથીએટલે દેહ જેવો છે, તે જ દેખાય છે, તેમાંથી કાંઈ ઓછું થયેલું દેખાતું નથી, તેથી આત્માનું મરણ ઘટતું નથી. જેથી દેહ મરણ પામતાં પણ તે દેહના આરંભક એવા પૃથિવી વગેરે પાંચ ભૂતમાંથી કોઈ પણ કાંઈ વિકલ થેયેલું જણાતું નથી. અહીં નાતિક શંકા કરે છે કે
મરણ પામેલા દેહમાં વાયુ જણાતો નથી. તેની શંકાને દૂર કરવા સિદ્ધાંતી કહે છે કે, તે મૃત શરીરમાં વાયુ રહેલ છે. જે વાયુ ન હોય તે તે શરીરનું પ્રફુલ્લિતપણું ક્યાંથી હોય ? નારિતક એવી શંકા કરે છે કે “મરણ પામેલા દેહમાં તેજ જણાતું નથી, તે એ શંકા દૂર કરવાને સિદ્ધાંતી કહે છે કે, જે તેજ ન હોય તો દેહને કથિતભાવ એટલે કેહવાપણું ન થવું જોઈએ, પણ તે તે દેખાય છે, માટે દેહથી આત્માને અભિન્ન માનનારાને મતે મરણ શી રીતે ઘટે ? નજ ઘટે. ૬૧
પ્રથમની અવસ્થાવાળા એટલે પહેલા હતા તેવા વાયુ અને તેજને આત્મામાં અભાવ થવાથી મરણ માનીએ છીએ, એમ જે કહે, તે તે પણ નહીં ઘટે તે કહે છે ,
મૂલાર્થ–આત્માને મરણ માનવાથી પરલોકનો અભાવ થશે. દર - જે આત્માને મરણને અંગીકાર કરશે તે પરલોકના અભાવને પ્રસંગ થશે, કારણકે તેમ માનવાથી એટલે દેહથી અભિન્ન–જુદે નહીં એવો આત્મા
૧ જગતમાં એવું કહેવાય છે કે અમુક આત્મા મૃત્યુ પામ્યા, જ્યારે આત્માને દેહરૂપ માનીએ તો એ મરણ શી રીતે સંભવે છે કારણકે દેહમાંથી કાંઈ ગયું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org