________________
छितीयः अध्यायः।
११५ दृष्टस्य सर्वलोकमतीतस्य देहकृतस्यात्मना, आत्मकृतस्य च देहेन यः मुखदुःखानुजवः तस्य, इष्टस्य च शास्त्र सिघस्य बाधा अपह्नवः प्राप्नोति । तथाहि । दृश्यत एवात्मा देहकृताञ्चौर्यपारदार्याद्यनार्यकार्याचारकादौ चिरं शोकविषादादीनि दुःखानि समुपत्ननमानः, शरीरं च तथाविधमनःसंशोनादापन्नज्वरादिजनितव्यथामनुजवति । न च दृष्टेष्टापलापिता युक्ता सतां नास्तिकाWવારા
इत्थं सर्वथा नित्यमनित्यं च, तथा देहानिन्नमजिन्नं चात्मानमंगीकृत्य हिंसादीनामसंनवमापाद्योपसंहरन्नाह
अतोऽन्यथैतत्सिपिरिति तत्त्ववाद इति ॥ ६६ ॥ ટીકાર્ય–જેયેલો એટલે સર્વ લોકને પ્રત્યક્ષ જણાતો દેહે કરેલો સુખ દુઃખને અનુભવ આત્માને થાય છે. અર્થાત્ દેહે કરેલા સુખ દુઃખને આત્મા જોગ છે, અને આત્માએ કરેલા સુખ દુઃખને દેહ ભેગવે છે, એ સર્વ લોક દેખે છે. શાસ્ત્રસિદ્ધ એટલે શાસ્ત્રમાં સિદ્ધ એવા મોક્ષાદિકના અનુષ્ઠાનને બાધા એટલે છુપાવવું થાય છે, તે આ પ્રમાણે–દેહે કરેલા ચેરી, વ્યભિચાર વિગેરે અનાર્ય કામથી બંદીખાના વગેરે રથળને વિષે ઘણે વખત શેક–ખેદ પ્રમુખ દુઃખને અનુભવ કરતો એ આત્મા પ્રત્યક્ષ દેખાય છે, તેમ તેવી જાતના મનના ક્ષોભથી પ્રાપ્ત થયેલા તાવ પ્રમુખ વ્યાધિઓથી ઉત્પન્ન થયેલી વ્યથાને અનુભવે છે, એટલે તેવા વ્યાધિઓને અનુભવ કરતો દેહ પ્રત્યક્ષ દેખાય છે, માટે સંપુરૂષને દષ્ટ–જોયેલાને અને ઈષ્ટ–શારિત્રસિદ્ધને છુપાવવા–એળવવા યુકત નથી. કારણ કે તેમ કરવું તે નાસ્તિકપણાનું લક્ષણ છે. ૬પ
એવી રીતે આત્માને સર્વથા નિત્ય, અનિત્ય તથા સર્વથા દેહથી ભિન્ન અને સર્વથા દેહથી અભિન્ન માનવાથી તેને હિંસાદિકને અસંભવ થશે, એમ પ્રતિપાદન કરી અર્થાત્ એકાંતવાદનું ખંડન કરી હવે ગ્રંથકાર તેની સમાપ્તિ
મૂલાર્થ–એ એકાંતવાદથી બીજી રીતે આત્માને માનવાથી હિંસાદિકની સિદ્ધિ થાય-એ તત્ત્વવાદ છે. ૬૬
૧ અર્થાત નાસ્તિક હોય તે દષ્ટ અને ઈષ્ટ તે બંનેને એળવે (છુપાવે ) છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org