________________
धर्मबिंदुप्रकरणे अत एकांतवादादन्यथा नित्यानित्यादिस्वरूपे आत्मनि समन्युपगम्यमाने एतत्सिफिः हिंसादिसिफिः तत्सिकौ च तन्निबंधना बंधमोक्कसिधिः इति एष तत्त्ववादः प्रतिज्ञायते योऽतत्त्ववादिना पुरुषेण वेदितुं न पार्यते इति । ६६ । एवं तत्त्ववादे निरूपिते कि कार्यमित्याहપરિણામપરીતિ . દૂ૭ છે.
परिणामस्य तत्त्ववादविषयज्ञानश्रद्धाननदणस्य परीक्षा एकांतवादारुचिस्तवनवचनसंजाषणादिनोपायेन निर्णयनं विधेयं । ६७ । ततोऽपि किं कार्यमित्याहशुधे बंधनेदकथनमिति ॥ ६ ॥ शुके परमां शुद्धिमागते परिणामे बंधनेदकथनं बंधनेदस्य मूलप्रकृतिबंधरू
ટીકાર્થ એ એકાંતવાદથી બીજી રીતે કહેતાં નિત્યાનિત્યાદિ સ્વભાવવાળે આત્મા અંગીકાર કરવામાં આવે તે એ હિંસાદિકની સિદ્ધિ થાય છે, અને જ્યારે તેની સિદ્ધિ પ્રતિપાદિત થાય, એટલે આત્માને બંધ તથા મેક્ષની સિદ્ધિ થાય. અર્થાત્ જ્યારે જીવને હિંસાદિક લાગે એટલે બંધ તથા મેક્ષ સાચા ઠરે છે. એજ તત્ત્વવાદ છે, એમ સમજાય છે. જે તત્ત્વવાદ અતત્ત્વવાદી પુરૂષથી જાણી શકાતો નથી. દદ
એવી રીતે તત્ત્વવાદ નિરૂપણ કરતાં પછી શું કરવા એગ્ય છે? તે હવે કહે છે–
મૂલાર્થ–જેને તવવાદ પ્રણમ્યો હોય તેની પરીક્ષા કરવી. ૬૭
ટીકાર્થ–પરિણામ એટલે તત્ત્વવાદ સંબંધી જ્ઞાન તથા શ્રદ્ધા, તેની પરીક્ષા કરવી એટલે એકાંતવાદમાં અરૂચિ, અને તત્ત્વવાદની સ્તુતિના વચનનું ભાષણ વગેરે ઉપાયથી તેને નિર્ણય કરે, અર્થાત્ એ રીતે કરવાથી શ્રેતાના પરિણામની પરીક્ષા થાય છે. ૬૭
તે પછી શું કરવા એગ્ય છે, તે કહે છે –
મૂલાર્થ–પરિણામ શુદ્ધ થતાં બંધભેદનું કથન કરવું. ૬૮ ટીકાર્થ–પરિણામ જ્યારે શુદ્ધ થાય-ઉત્કૃષ્ટ શુદ્ધિને પામે, ત્યારે તેને બંધભેદનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org