________________
द्वितीयः अध्यायः।
११॥ स्तथानव्यत्वमादौ येषां ते तथा तेन्यः असौ वरबोधितानः प्रारस्ति । स्वरूपं च जीवादिपदार्थश्रधानमस्य । ७० । अथ फलत एनमेवाहग्रंथिनेदे नात्यंतसंवेश इति ॥ १ ॥
इह ग्रंथिरिव ग्रंथिः दृढो रागषपरिणामः तस्य ग्रंथेः नेदे अपूर्वकरणवज्रसूच्या विदारणे सति बब्धशुषतत्वश्रघानसामर्थ्यान्नात्यंतं न प्रागिवातिनिबिमतया संक्लेशो रागषपरिणामः प्रवर्तते । न हि लब्धवेधपरिणामो मणिः कथंचिन्मलापूरितरंध्रोऽपि प्रागवस्थां प्रतिप्रद्यत इति । ७१ । एतदपि कुत इत्याह
न नूयस्तइंधनमिति ॥ ७॥ વે જોઈએ. કાળ, નિયતિ અને કર્મ—એ ત્રણે અધિકારી પુરૂષમાંજ ઉપગી થાય છે, તેથી તે તથાભવ્યત્વ છે આદિ જેમને તે તથાભવ્યત્વાદિ કહે વાય, તે થકી એટલે કાળ, નિયતિ, કર્મ અને ભવ્યપણું પામવાથી પુરુષને શ્રેષ્ઠ સમ્યકત્વને લાભ થાય છે. જીવાદિ પદાર્થ ઉપર શ્રદ્ધા કરવી, એ સમ્યકત્વ પામવાનું સ્વરૂપ છે. ૭૦
હવે ફળથી વર ધિલાભને કહે છેમૂલાર્થ-ગ્રંથિને ભેદ થવાથી અતિશય સંકલેશથતું નથી.૭૧
ટીકાર્થ—અહીં ગ્રંથિ–ગાંડના જે હોવાથી ગ્રંથિ કહેવાય છે, એટલે દઢ એ જે રાગદ્વેષને પરિણામ તે ગ્રંથિ, તેને ભેદવાથી એટલે અપૂર્વ કરણરૂપી વજની સોય વડે વિદારણ કરવાથી પ્રાપ્ત થયેલ શુદ્ધ તત્ત્વની શ્રદ્ધાના સામર્થ્યવડે પૂર્વની જેમ અતિશય આકરો રાગદ્વેષને પરિણામ ન હોય. જેમ વિધાએલ મણિ કે પ્રકારે તેનું છિદ્ર મલથી પૂરાએલું હોય તો પણ તે પૂર્વની અવરથાને પામતું નથી એટલે પ્રથમના જેવો છિદ્ર હિત થત નથી. ૭૧
કદી વાદી કહે કે, એ તમે શાથી કહે છે ? તેને ઉત્તર આપે છેમૂલાર્થ_ફરીથી ગ્રથિનું બંધન થતું નથી,એ હેતુ માટે. ૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org