________________
१२३
द्वितीयः अध्यायः। ततोऽपि किमित्याह
તાવેવ તિ ઉદ્દ
तस्य रागादिवयस्य नावे सकललोकालोकविलोकनशालिनोः केवलज्ञानदर्शनयोः लब्धौ सत्यां निस्तीर्णनवार्णवस्य सतो जंतोरपवर्ग नक्तनिरुक्त उदनવતીતિ ! ૭૬ किंलक्षण इत्याह
स आत्यंतिको पुःखविगम इति ॥ ७ ॥ सोऽपवर्गः अत्यंत सकाऽवशक्तिनिर्मूलनेन नवतीति आत्यंतिको मुःखविगमः सर्वशारीरमानसाशमविरहः सर्वजीवलोकासाधारणानंदानुनवश्चेति७७ इत्थं देशनाविधि प्रपंच्योपसंहरन्नाहરાગાદિકને નાશ થતાં શું થાય છે તે કહે છે– મૂલાર્થ–તે રાગાદિકનો ક્ષય થતાં મોક્ષ થાય છે. ૭૬
તે રાગાદિ ક્ષયનો ભાવ થતાં એટલે સર્વ લોકાલોકને જોવામાં ઉપગી એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ થતાં આ સંસારરૂપ સમુદ્રને તરી જનારા પ્રાણીને મેક્ષ ઉત્પન્ન થાય છે. જે મોક્ષનું સ્વરૂપ હમણાં કહેવામાં આવેલું છે. ૭૬
તે મોક્ષનું શું લક્ષણ છે ? તે કહે છે –
મૂલાર્થ—અત્યંતપણે સર્વ દુઃખને નાશ થવો તે મોક્ષ કહેવાય છે. ૭૭
તે અપવર્ગ–મેલ અત્યંત (સમરત) સર્વ દુઃખોની શક્તિનું નિર્મૂલન કરવાથી થાય છે. અત્યંત દુ:ખને નાશ એટલે સર્વ શરીર તથા મન સંબંધી દુ:ખને વિરહ, તેમજ સર્વ જીવલોકના આનંદ જે નથી માટે અસાધારણ આનંદના અનુભવરૂપ છે. એટલે સિદ્ધ જીવન અને સંસારી જીવને સરખો આનંદ ન હાય માટે અસાધારણ આનંદ સિદ્ધને જ કહેવાય છે. ૭૭
એવી રીતે દેશનાવિધિને વિરતાર કરી હવે તેને ઉપસંહાર કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org