________________
मितीयः अध्यायः । नारकत्वमाप्तिः संपद्यते किंतु सुदेवत्वमुमानुषत्वे एव स्याताम्, अन्यत्र पूर्वबघायुહોય કૃતિ !
તથા વિષેત્રિમિતિ I
विशुकः परिशुफनिःशंकितत्वादिदर्शनाचारवारिपूरमवालितशंका दिपंकतया प्रकर्षप्राप्तिलक्षणायाः सम्यग्दर्शनसत्कायाः सकाशाकिमित्याह-चारित्रं सर्वसावधयोगपरिहारनिरवद्ययोगसमाचाररूपं संपद्यते । शुधसम्यक्त्वस्यैव चारि
तथाचाचारसूत्रम्
“ મોતિ વાસંદા તેં સંમંતિ વાલા.. . '
= સંબંતિ પર તે પતિ પત્તિ છે તે વિના જાણવી એટલે પ્રથમ જેને દુર્ગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે, તેને મુકીને, જેમણે આયુષ્ય બાંધ્યું ન હોય તે આશ્રીને જાણવી. ૭૩
મૂલાર્થ–તેવી રીતે સમકિતની વિશુદ્ધિથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ૭૪
ટીકાર્થ–વિશુદ્ધિ એટલે શુદ્ધએવા નિઃશકિત પણ વિગેરે આઠ દર્શન નાચાર, તે રૂપ જળના પૂરથી ધોયેલા શંકાદિક કાદવને લીધે ઉત્કર્ષની પ્રાપ્તિ રૂપ જેનું લક્ષણ છે, એવી સમ્યમ્ સંબંધી પરિશુદ્ધિથી સર્વ સાવધ થેગને પરિહાર અને નિરવધ–નિર્દોષ ભેગને આચાર–આચરણરૂપ ચારિત્ર પ્રાપ્ત થાય છે એટલે સમકિતની શુદ્ધિથી ચારિત્ર પ્રગટ થાય છે, કારણકે શુદ્ધ સમ્યકત્વજ ચારિત્રરૂપ છે.
તેને માટે આચારાંગ સૂત્રમાં કહેલું છે–
“જે આ મુનિપણાને જુવે, તેજ આ સમ્યજ્ઞાન અથવા નિશ્ચય સમકિતને જુ, અને જે આ સમ્યજ્ઞાનને જુવો તે મુનિ પણને જુવો.” કહેવાને આશય એવો છે કે, જે સમકિતભાવ છે તે મુનિભાવ છે, અને જે મુનિભાવ છે તે સમકિતભાવ છે; કારણકે જ્ઞાનનું ફળ વિરતિ છે અને સમકિતથી ચારિત્રને પ્રગટ કરવાપણું છે. અહીં કારણને વિષે કાર્યને ઉપચાર કરી કહ્યું છે. ૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org