________________
११८
धर्मबिंदु प्रकरणे
मेव, तथानव्यत्वं तु जन्यत्वमेव काला दिनेदेनात्मनां वीजसिकिजावानानारूपतामापनं प्रादिशब्दात्काल नियतिकर्मपुरुषपरिग्रहः तत्र कालो विशिष्टपुद्गल पर /वर्त्तोत्सर्पिण्यादिः तथाजव्यत्वस्य फलदानाभिमुख्यकारी वसंता दिवघ्नस्पतिविशेषस्य । कालसद्भावेऽपि न्यूनाधिकव्यपोहेन नियतकार्यकारिणी नियतिः । अपचीयमानसंक्लेशं नानाशुभाशय संवेदन हेतुः कुशलानुबंधिकर्म समुचितपुण्यसंजारो महाकयाणाशयः प्रधानपरिज्ञानवान् प्ररूप्यमाणार्थपरिज्ञानकुशलः पुरुषः । तत
ને પરિણમી રહેલા ભાવ. તે બન્યપણુ આત્માનુ સતત્ત્વ એટલે આત્માનુ મૂળતત્ત્વ છે. વળી ભવ્યપણું કાળાદિકના ભેદે કરી આત્માની જેખીસિદ્ધિ તેના ભાવથી નાના પ્રકારને પામેલું એવું ભવ્યપણુ, તેજ તથાભવ્યપણું છે, એટલે કહેવાનુ તાત્પર્ય એ છે કે, તથાભવ્યપણું એકરૂપે નથી હેતુ, પણ કાળાદિ ભેદે કરીને તેના અનેક ભેદ થાય છે. આદિ શબ્દથી કાળ, નિયતિ, કર્મ અને પુરૂષ–એમનુ પરિગ્રહણ કરવું. વિશિષ્ટ એટલે સૂક્ષ્મ એવા પુદ્ગલપરાવત્ત જેમાં રહેલ છે એવા ઉત્સર્પિણી વિગેરે તે કાળ કહેવાય છે. તે કાળ જેમ વનસ્પતિવિશેષને વસ તાર્દિક ( ઋતુ ) કાળફળ દેવાને સન્મુખકારી થાય છે, તેમ તથાભવ્યપણાને તેના ફળનુ દાન આપવાને તે સન્મુખ ફરનાર છે, એટલે ઉત્સર્પિણી વગેરે કાળ ભવ્યપણાને મેક્ષે જવારૂપ ફળ આપવાને સમ કરે છે, એટલે ભવ્યપણુ હાય પણ મેક્ષ જવાના કાળ ન આવ્યા હાય, તે મેક્ષે જઇ શકાતુ નથી, માટે માક્ષે જવાના અધ્યવસાય કરાવનાર કાળ તેનું કારણ છે. કાળ છતાં પણ ન્યૂનાધિકને દૂર કરીને નિશ્ચિત કાને કરનારી નિયતિ કહેવાય છે. એટલે કાળ બરાબર આવ્યે હાય, પણ જો ભાવી ભાવ ન હેાય તેા તે કાર્ય બનતુ નથી, માટે તેમાં નિયતિની જરૂર છે. જેનાથી ક્લેશ નાશ પામે છે અને જે નાના પ્રકારના શુભ આશયને અનુભવવાનુ કારણરૂપ છે, તે કુશલાનુબંધી એટલે પુણ્યાનુબંધી ક કહેવાય છે. નિયતિ હાય, કાળ હેાય તેપણ પુણ્યકર્મના ઉદય થયા વિના સદ્ગતિએ જવાય નહીં, માટે તેમાં પુણ્યકર્મની જરૂર છે.
જેણે પુણ્યના સમૂહ એકઠા કરેલા છે, જેના આશય મેૉટા કલ્યાણકારી છે, જેનામાં પ્રધાન જ્ઞાન છે અને પ્રરૂપેલા અર્થને જાણવામાં જે કુશળ છે, ( મેાક્ષાધિકારી ) પુરૂષ કહેવાય છે, એટલે સારાં કર્મના અધિકારી પુરૂષ હૈા
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org