________________
द्वितीयः अध्यायः। पस्याष्टविधस्य उत्तरप्रकृतिबंधस्वनावस्य च सप्तनवतिप्रमाणस्य कथनं प्रज्ञापन कार्य बंधशतकादिग्रंथानुसारेणेति । ६० ।
तथा वरबोधितानप्ररूपणेति ॥ ६ ॥
वरस्य तीर्थकरलक्षणफलकारणतया शेषबोधिलानेन्योऽतिशायिनो बोधिवानस्य प्ररूपणा प्रज्ञापना । अथवा वरस्य व्यबोधिलाजव्यतिरेकिणः पारमार्थिकस्य बोधिज्ञानस्य प्ररूपणा हेतुतः स्वरूपतः फलतश्चेति । ६ए। तत्र हेतुतस्तावदाहतथालव्यत्वादितोऽसाविति ॥ ७० ॥
जव्यत्वं नाम सिधिगमनयोग्यत्वमनादिपारिणामिको नावः, आत्मसतत्त्वકથન કરવું, એટલે શ્રોતા જ્યારે શુદ્ધ પરિણામવાળો થાય, ત્યારે આઠ પ્રકારને મૂળ પ્રકૃતિબંધરૂપ ભેદ તથા સત્તાણું પ્રકારને ઉત્તર પ્રકૃતિબંધને સ્વભાવ તેને જણાવો, એટલે બંધ શતક વગેરે ગ્રંથને અનુસાર તેની આગળ તે વિષે કહેવું. ૬૮
મૂલાર્થ–વળી શ્રેષ્ઠ એવા ધિલાભની પ્રરૂપણું કરવી. ૬૯ ટીકાર્ય–વર એટલે તીર્થંકરપણું પ્રાપ્ત થવારૂપ લક્ષણવાળા ફળના કારણપણેને લઈને બીજા સર્વ બધિલાભથી અતિશય શ્રેષ્ઠ એવા બોધિલાભની પ્રરૂપણું– પ્રજ્ઞાપના કરવી, એટલે તીર્થંકરગાત્રને ઉપાર્જવાના કારણરૂપ એવા બાધિલાભ–સમ્યકત્વની પ્રાપ્તિ સર્વ બધિલાભથી શ્રેષ્ઠ છે એમ પ્રરૂપણું કરવી, અથવા વર એટલે દ્રવ્ય બધિલાભ–સમ્યકત્વથી જુદા એવા પારમાર્થિક બધિલાભ એટલે ભાવ્ય સમ્યકત્વની પ્રરૂપણા હેતુથી રવરૂપથી અને ફળથી કરવી. ૬૯
હતુવડે વર બોધિલાભની પ્રરૂપણ કેવી રીતે કરવી ? તે પ્રથમ કહે છે.
મૂલાર્થ–તેવા પ્રકારના ભવ્યત્વાદિકથી એ સંમતિની પ્રાપ્તિ થાય છે. ૭૦ ટીકાર્ય-ભવ્યત્વ–ભવ્યપણું એટલે સિદ્ધિમાં જવાની ગ્યતા–અનાદિકાળ
૧ કર્મ બાંધવાની મૂળ પ્રકૃતિ આઠ કર્મરૂપ છે અને ઉત્તર પ્રકૃતિ સતાણું પ્રકારની છે. તે વિસ્તાર કર્મગ્રંથમાંથી જાણું લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org