________________
धर्मबिंडु प्रकरणे
उभयोः कषच्छेदयोः अनंतरमेवोक्तरूपयोः निबंधनं परिणामिरूप कारणं यो भावो जीवादिलक्षणः तस्य वादः प्ररूपणा । किमित्याह । तापोत्र श्रुतधर्मपरीक्षाधिकारे । इदमुक्तं भवति, यत्र शास्त्रे द्रव्यरूपतया अप्रच्युतानुत्पन्नः, पर्यायात्मकतया च प्रतिक्षणमपरापरस्वभावास्कंदनेन अनित्यस्वभावो जीवादिरवस्थाप्यते स्यात्तत्र तापशुद्धिः, यतः परिणामिन्येवात्मादौ तथाविधाशुद्धपर्यायनिरोधेन ध्यानाध्ययनाद्यपरशुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कपो, बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुरन्यथेति ॥ 1180 11
एतेषां मध्यात्को बलीयान इतरो वा इति प्रभे यत्कर्तव्यं तदाह श्रमीषामंतरदर्शन मिति ॥ ४१ ॥
LE
अमीषां त्रयाणां परीक्षाप्रकाराणां परस्परमंतरस्य विशेषस्य समर्थास - मर्थत्वरूपस्य दर्शनं कार्यमुपदेशकेन ॥ ॥ ૪o ॥
ટીકાથે—કસોટી અને છેદ્ય કે જેનું સ્વરૂપ ઉપર કહેલું છે, તેના ૫રિણામીરૂપ કારણ જે જીવાઢિ લક્ષણભાવ, તેની પ્રરૂપણા કરવી,તે આ શ્રુતધર્મની પરીક્ષાના અધિકારમાં તાપ કહેવાય છે. કહેવાની મતલબ એવી છે કે દ્રવ્યરૂપે (દ્રબ્યાર્થિંકનય વડે) વે નહીં અને ઉત્પન્ન પણ ન થાય અર્થાત્ તેવાને તેવા રહે અને પર્યાયરૂપે (પર્યાયાર્થિંકનય વડે) ક્ષણે ક્ષણે અપર અપર સ્વભાવને પામી એટલે નવીન સ્વભાવ પ્રાપ્ત કરી અનિત્ય સ્વભાવવાલા જીવાદિ જે શાસ્ત્રમાં પ્રતિપાદન કરે, તે શાસ્ત્રની તાપશુદ્ધિ જાણવી. પરિણામી આત્મા પ્રમુખમાં તેવા અશુદ્ધ પર્યાયને નિરોધ કરી ધ્યાન, અધ્યયન વગેરે બીજા શુદ્ધ પર્યાયના પ્રગટ થવાથી જેનું લક્ષણ કહેવામાં આવ્યું છે તેવી કસાટી અને ખાદ્યચેષ્ટાની શુદ્ધિરૂપ છેદ્ય તે ખરાબર ઇંટે છે, એટલે તાપશુદ્ધિ થવાથી કસોટીની શુદ્ધિ અને છેદની શુદ્ધિ ધટે છે, અન્યથા ધટતી નથી. ૪૦
એ કસોટી, ઇંદ્ય અને તાપ–એ ત્રણેમાંથી ખલવાન્ કાણુ છે? અથવા એમાંથી કાણુ અબલવાન્ છે? એવા પ્રશ્નના ઉત્તર આપે છે.
મૂલાથે—એ પરીક્ષાના ત્રણ પ્રકારના તફાવત બતાવવા, ૪૧ ટીકાથ—એ પરીક્ષાના ત્રણ પ્રકારને પરસ્પર જે અંતર એટલે કાણ તેઓમાં સમર્થ છે અને કાણુ અસમર્થ છે, એવા તફાવત તે ઉપદેશકે દર્શાવવા. ૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org