________________
छितीयः अध्यायः । तितृषत्रिनागमात्रमपि पूर्वस्वरूपादपच्यवमानत्वेनासंनवादघटनात् हिंसायाः। यतो विवक्षितहिंसा विवक्षितपर्यायविनाशिस्वनावा शास्त्रषु गीयते । यथोक्तं__ " तत्पयार्यविनाशो मुग्वोत्पादस्तया च संक्वेशः।
एष वधो जिननणितो वर्यजितव्यः प्रयत्नेन " ॥ १ । ५७।। - તથા–પ્રનિચે વાપરહિંનેનેતિ | .
अनित्ये च सर्वथा प्रतिवणभंगुरे पुनरात्मनि अन्युपगम्यमाने सति, अपरेण केनचित् बुब्धकादिना अहिंसनेन अव्यापादनेन कस्यचिच्छूकरादहिंसाऽसंजवः । प्रतिक्षणं जंगुरत्वान्युपगमे हि सर्वेष्वात्मसु स्वत एव स्वजन्मशानदणाમાનતા, દ્રવ્યાતિક નયન આલંબનથી એટલે અધિકારથી એકાંતિક દ્રવ્યાર્થિક નય મતે કરી તલના છેડાના ત્રીજા ભાગ પ્રમાણે અર્થાતુ અતિ સૂક્ષ્મ એવા પણ પૂર્વના સ્વરૂપને નાશ ન પામવાથી હિંસાને અસંભવ છે, એટલે ઘટવાપણું નથી–અર્થાતુ એકાંત દ્રવ્યાર્થિક નયને મત આત્મા નિત્ય માનવાથી તેને હિંસા કરવાનું ઘટતું નથી. કારણકે જે કહેવાને ઇશ્કેલી હિંસા છે, તે કહેવાને ઇચછેલા એવા પર્યાયને નાશ કરવારૂપ સ્વભાવવાળી શાસ્ત્રમાં કહેવાય છે, એટલે પર્યાયને વિનાશ કરે તે હિંસ—એમ શાસ્ત્રમાં કહેલું છે. જેમકે –
આત્માના પર્યાયને નાશ કરે, તથા તેને દુઃખનું ઉત્પન્ન કરવું, અને કિલષ્ટ અધ્યવસાય કરે—એ ભગવંતે હિંસા કહેલી છે, તે હિંસાનો પ્રયત્નડે ત્યાગ કરવો. ૧
મૂલાર્થ–વળી જે આત્માને સર્વથા અનિત્ય કહીએ, તે બીજો કે તેને હણું શકતો નથી તેથી હિંસાને અસંભવ થશે. પટ
ટીકાર્ય–સર્વથા અનિય એટલે પ્રતિ ક્ષણે નાશ પામનારે આત્મા છે, એમ માનવાથી બીજા કેઇ શકારી વગેરેથી કાઈ ડુક્કર વગેરે પ્રાણીની હિંસાને અસંભવ થાય. કારણકે આત્માને ક્ષણે ક્ષણે નાશ થવાનું અંગી કાર કરવાથી સર્વ આત્માઓ પોતાની મેળે જ પોતાના જન્મને લાભ થયા પછી સર્વથા નિવૃત્ત થવાથી એટલે પોતાની મેળે જન્મ થેયે અને તરતજ નાશ –એમ હોવાથી કોણ કોને મારનાર થાય અને કોણ કોનાથી મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org