________________
द्वितीयः अध्यायः ।
१०५
हिंसादय इति । हिंसानृतादयो जीवपरिणामविशेषाः । किमित्याह । द्योग हेतवः तस्य बंधस्य संसारफलत्वेन परमार्थचिंतायां पापात्मकस्यैव हेतवः आत्मना सह बंधकारणभावमापन्ना वर्तन्ते । यदवाचि
हिंसानृतादयः पंच तत्त्वाश्रवानमेव च ।
क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ।। १ ।
तथा तदितरेभ्यो हिंसादिज्य इतरे अहिंसादय एव तदितरस्य तस्मानंधादितरो मोक्षः तस्यानुरूपकारण प्रनवत्वात्सर्वकार्याणामिति । ५१ ।
बंधस्यैव स्वरूपमाह - પ્રવાતોનામિાનિતિ | V |
प्रवाहतः परंपरातः अनादिमान् आदिनूतबंधकाल विकलः । ५२ । ટીકા-હિંસા, અસય વગેરે જીવના પરિણામ વિશેષ છે. કારણકે તે ખનું ફળ સંસાર હેાવાથી વસ્તુગતિએ વિચારતાં તે પાપરૂપ બંધનાજ હેતુરૂપ છે, એટલે આત્માની સાથે બંધના કારણભાવને પામેલા છે, તેને મા2 શાસ્ત્રમાં કહેલું છે કે—
“ હિંસા, અસય વગેરે પાંચ, તત્ત્વ ઉપર અશ્રદ્દા અને ક્રોધાદ્રિક ચાર કષાય, ( ક્રોધ, માન, માયા, લેાભ ) એ સર્વ પાપના હેતુએ છે.
""
વળી તે હિંસાદિકથી ઇતર-બીજા જે અહિંસાદિક તેજ તે બધથી ઇતર–જુદા એવા જે માક્ષ તેના કારણ છે, એટલે મેાક્ષનું કારણ અહિંસાદિ છે, કારણકે સ કાર્યો તેને અનુરૂપ યોગ્ય એવા કારણમાંથી ઉત્પન્ન થાય છે, અર્થાત્ જેવું કારણ તેવું કા ઉત્પન્ન થાય છે, એટલે મેાક્ષનું કારણ મળવાથી મેાક્ષ થાય, અને સંસારનું કારણ મળવાથી સંસાર થાય. પ૧
હવે બધનુંજ સ્વરૂપ કહે છે.
લા—અધ પ્રવાહથી પર પરાથી અનાદિ છે. પર ટીકા પ્રવાહથી પર ંપરાથી બધ અનાદિ છે, એટલે આદિભૂત જે માંધવાના કાલ તેણે કરીને રહિત છે. અમુક વખતે જીવેઆ કર્માં પ્રથમ બાંધ્યાં, એમ કર્મ બાંધવાના આફ્રિકાલ નથી. પર
૧૪
Jain Education International
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org