________________
द्वितीयः अध्यायः।
१०३ मिथ्यात्वादिभिर्हेतुभिरात्मा अनेनेति बंधनं, किमित्याह, वस्तुसत् , परमाथेतो विद्यमानं, कर्म ज्ञानावरणादि, अनंतानंतपरमाणुप्रचयखभावमत एव मूर्त्तप्रकृतीति । अत्रात्मग्रहणेन सांख्यमतनिरासमाह ।
यतस्तत्रोच्यते । आत्मा न बध्यते नापि मुच्यते नापि संसरति कश्चित्संसरति बध्यते मुच्यते च नानाश्रया प्रकृतिः । वस्तुसद्ग्रहणेन तु सौगतमतस्य । यतस्तत्रापि पठ्यते ।
चित्तमेव हि संसारो रागादिक्लेशवासितम् ।
तदेव तैर्विनिर्मुक्तं भवांत इति कथ्यते ॥
रागादिक्लेशवासितमिति रागादिक्लेशैः सर्वथा चित्तादव्यतिरिक्तैर्वासितं संस्कृतं, एवं हि बध्यमानान्न भिन्न, वस्तुसत्कर्मेत्यभ्युपगतं भवति । तत्र प्रकृतेरेव, बंधमोक्षाभ्युपगमे आत्मनः संसारापवर्गावस्थयोरभिन्नैकस्वभावत्वेन योगिनां यमनियमाद्यनुष्ठानं मुक्तिफलतयोक्तं यद्योगशास्त्रेषु तद् व्यर्थमेव . પણાને પ્રાપ્ત થનાર તે કોણ? આત્મા જે ચૌદ પ્રકારના ભેદવાળો જીવ કહેવાય છે. બંધન એટલે જેવડે મિથ્યાત્વાદિ હેતુઓથી આત્મા બંધાય તે શું ? પરમાર્થે વિદ્યમાન એવું જ્ઞાનાવરણાદિ કર્મ, જે અનંતાનંત પરમાણુઓના સમૂહરૂપ સ્વભાવવાનું છે, તેથી જ તે મૂર્તિપ્રકૃતિ–એટલે મૂર્તિમાન છે.
ઉપરના સૂત્રમાં આત્મ શબ્દનું ગ્રહણ કરેલું છે, તેથી તે પ્રસંગને લઈ સાંખ્યમતનું ખંડન કરે છે –
સાંખ્યમતમાં કહ્યું છે કે કોઈ આત્મા બંધાતું નથી, તેમ મૂકાતે પણ નથી અને સંસારમાં ભ્રમણ પણ કરતું નથી. જે વિવિધ પ્રકારના આશ્રયવાલી પ્રકૃતિ છે, તે જ સંસારમાં ભ્રમણ કરે છે, બંધાય છે અને મૂકાય છે.
મૂલમાં “વરતુસર એ પદનું ગ્રહણ કરેલું છે, તેથી મતનું ખંડન કરેલું છે. બૌદ્ધમતમાં કહ્યું છે કે “રાગાદિ કલેશેથી સંરકાર પામેલું ચિત્તજ સંસાર છે, જયારે ચિત્ત તે રાગાદિ કલેશોથી મુક્ત થયું, ત્યારે ભવ– સંસારનો અંત–મેલ થેયે એમ જાણવું.”
- ૧-૨ એકેન્દ્રિય સૂક્ષ્મ તથા બાદર, ૩ બેરિંદ્રિ, ૪ રિંદ્રિ, ૫ ચઉરિદ્રિ, ૬ સંમૂછિંમ પંચેન્દ્રિ, અને ૭ ગર્ભજ પચેન્દ્રિ-એ સાત પર્યાપ્ત અને સાત અપર્યાપ્ત-એ સામાન્ય પ્રકારે અશુદ્ધ વ્યવહારનયની અપેક્ષાએ ચૌદ ભેદ થાય છે. ૨ અર્થાત્ સત્ય છે, કલ્પના માત્ર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org