________________
द्वितीयः अध्यायः ।
{uz
मेव शास्त्रं स्यादिति, कथं तद्भाषितं वस्तु अविपरीतरूपतां प्रतिपत्तुमुत्सદૈતે કૃતિ ॥ ૪૭ ||
सम्यग्वादताया एवोपायमाह ।
बंधमोक्षोपपत्तितस्तच्छुद्धिरिति ॥ ४८ ॥
बंधो मिथ्यात्वादिहेतुभ्यो जीवस्य कर्मपुद्गलानां च वहययः पिंडयोवि क्षीरनीरयोरिव वा परस्परमविभागपरिणामेनावस्थानं । मोक्षः पुनः स म्यग्दर्शनज्ञानचारित्रेभ्यः कर्मणामत्यंतोच्छेदः । ततो बंधव मोक्षश्च बंधमोक्षौ तयोः उपपत्तिर्घटना तस्याः सकाशात्तच्छुद्धिर्वस्तुवादनिर्मलता चिंतनीया । इदमुक्तं भवति । यस्मिन् सिद्धांते बंधमोक्षयोग्य आत्मा तैस्तैर्विशेषैर्निरूप्यते, स सर्ववेदिपुरुषप्रतिपादित इति कोविदैर्निश्रीयते इति ॥ ४८ ॥ इयमपि बंधमोक्षोपपत्तिर्यथा युज्यते तथाह ।
ળ વધ્યમાનવંધનાાવ પ્રતિ ॥ ૪ ॥
ચિત્રકારે આલેખેલા ચિત્રની જેમ યથાર્થ રૂપના વિપરીતપણાથી અટિત થાય છે, તે તેણે કહેલી વસ્તુ અવિપરીત શી રીતે હાય. ૪૬ સમ્યગ્વાદના ઉપાય કહે છે—
મૂલાથે—બંધ તથા મેાક્ષની સિદ્ધિ ધટાવી વસ્તુવાદ (આત્મા) ની શુદ્ધિ વિચારવા. ૪૮
ટીકાથ—મિથ્યાત્વાદિ કારણેાથી અગ્નિ અને તપાવેલા લેાઢાના ગાલાની જેમ અથવા દૂધ અને જલની જેમ જીવ અને કર્મનાં પુદ્ગલેાનું પરરપર ( વિભાગ પરિણામ વગર) રહેવું તે અંધ કહેવાય છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રથી કર્મના અત્યંત ઉચ્છેદ તે મેાક્ષ કહેવાય છે. તે બંધ તથા મેાક્ષની ઘટના કરવાથી તેની શુદ્ધિ એટલે વસ્તુવાદની નિર્મલતા ચિંતવવી. કહેવાની મતલબ એવી છે કે જે સિદ્ધાંતમાં તે તે વિશેષ–વિશેષણેાથી બંધ અને મેાક્ષને ચેાગ્ય એવા આત્મા નિરૂપણ કરવામાં આવે, તે આત્મા સર્વજ્ઞ પુરૂષાએ પ્રતિપાદન કરેલા છે એમ વિદ્વાનોએ નિશ્ચય કરેલા છે, ૪૮ એ બંધમેાક્ષની સિદ્ધિ જેમ ધટે તેમ કહે છે—
મૂલાર્જ—એ અંધમેાક્ષની યુક્તિ બંધાતા એવા જીવઅને તેના બંધનપણામાં હ્રાય છે. ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org