________________
૨00
धर्मबिंदुप्रकरणे भवति, द्रव्यपर्यायोभयस्वभावे जीवे कपच्छेदौ निरुपचरितया स्थाप्यमानौ स्वफलं प्रत्यवंध्यसामर्थ्यावेव स्यातां । नित्यायेकांतवादे तु स्ववादशोभार्थ तद्वादिभिः कल्प्यमानावप्येतो याचितकमंडनाकारौ प्रतिभासेत, न पुनः
વરાવિત છે કે જો आह । अवगतं यथा । कपच्छेदतापशुद्धः श्रुतधर्मो ग्राह्यः, परं किंप्रणेतकोऽसौ प्रमाणमिति व्यतिरेकतः साधयन्नाह ।
નાતરિવારઃ રાજ્યવાર તિ | અs .
न नैव अतत्त्ववेदिनः साक्षादेव वस्तुतत्त्वमज्ञातुं शीलस्य पुरुषविशेपस्य अर्वाग्दर्शिन इत्यर्थः वादः वस्तुप्रणयनं अतत्ववेदिवादः, किमित्याह । सम्यग्रवादो यथावस्थितार्थवादः, साक्षादवीक्ष्यमाणेन हि प्रमात्रा प्रोक्तं जात्यंधचित्रकरनरालिखितचित्रकर्मवद्यथावस्थितरूपविसंवादेन असमंजसપરથી કહેવાની મતલબ એવી છે કે દ્રવ્ય અને પર્યાય એ બે રવભાવવાલા જીવમાં સેટી અને છેદ ઉપચાર વિના સ્થાપન કરવાથી તે બંને પોતાના ફલ પ્રત્યે સફલ સામર્થ્યવાલાજ થાય છે અને નિત્ય વગેરે એકાંતવાદમાં તો તે વાદીઓ જે પિતાના વાદની શોભા માટે તે કરોટી અને છેદની ક૯૫ના કરે છે તે માગી લાવેલા આભૂષણના જેવા જ નિષ્ફલ જણાય છે. તે પિતાના કાર્યને કરે તેવા રહેતા નથી. ૪૬
અહીં કહે છે કે ઉપર પ્રમાણે જોતાં એમ નિશ્ચય થયો કે કસેટી, છેદ અને તાપથી શુદ્ધ એ મૃતધર્મ ગ્રહણ કરવા યોગ્ય છે, પણ તે શ્રુતધર્મ કે રચેલ પ્રમાણ ગણાય? તે વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે –
મૂલાઈ–જે તત્વવેત્તા ન હોય, તેને વાદ સમ્યવાદ ન કહેવાય. ૪૭
ટીકાર્થ-જે અતત્ત્વવેદી એટલે સાક્ષાત વસ્તુતત્ત્વને જાણનાર ન હેય અર્થાત્ અર્વ દૃષ્ટિ છવારથે પુરૂષ હોય તેને વાદ તે એટલે યથાર્થ વતુનું કથન, તે સમ્યવાદ એટલે યથાર્થ અર્થને વાદ ન કહેવાય. સાક્ષાત યથાર્થ વરતુને નહીં જેનારા પ્રમાતાએ (ગ્રંથકારે) કહેલું શાસ્ત્ર જાતિઅંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org