________________
द्वितीयः अध्यायः। उक्तलक्षणफलभाजौ संतौ पुनस्तौ कपच्छेदौ तौ वास्तवौ कपच्छेदौ भवतः । स्वसाध्यक्रियाकारिणो हि वस्तुनो वस्तुत्वमुशंति संतः॥४५॥ विपक्षे बाधामाहअन्यथा याचितकमंडन मिति ॥४६॥
अन्यथा फलविकलौ संतौ वस्तुपरीक्षाधिकारे समवतारितावपि, तौ याचितकमंडनं वर्त्तते इति । परकीयत्वसंभावनोपहतत्वात्कुत्सितं याचितं याचितकं तच्च तन्मंडनं च कटककुंडलादि आभरणविशेषो याचितकमंडनम् । द्विविधं ह्यलंकारफलं । निर्वाहे सति परिशुद्धाभिमानिकसुखजनिका स्वशरीरशोभा । कथंचिनिर्वहणाभावे च तेनैव निर्वाहः । न च याचितकमंडने एतद्वितयमप्यस्ति परकीयत्वात्तस्य, ततो याचितकमंडनमिव याचितकमंडनं । इदमुक्तं
ટીકાર્થ–જેનાં લક્ષણ કહેલાં છે એવા તે બંને કસેટી અને છેદ વાતવિક સત્ય છે, કારણકે જે વસ્તુ પિતાને સાધ્ય એવી ક્રિયાને કરનાર છે, તે વસ્તુનું જ પરમાર્ગે વરતુપણું છે એમ સહુરૂષ કહે છે. ૪પ
ઉપર કહ્યું તેથી વિપરીત કહેતાં જે બાધ આવે તે કહે છે –
મૂલાર્થ–જે તે બંને સફલ નથી એમ કહીએ, તે તે માગી લાવેલા આભૂષણની જેમ નિફલ થાય. ૪૬
ટીકાથું-અન્યથા એટલે ઉપર કહેવા પ્રમાણે ન માનીએ તે તે બંને નિષ્ફલ એવા વસ્તુપરીક્ષાના આધકારમાં ગણ્યા છતાં તે માગી લાવેલા આભૂષણ જેવા છે. મૂલમાં વિતવા શબ્દ છે. તેને એવો અર્થ છે કે માગી લાવેલું આભૂષણ પારકું છે તેથી તેમાં પારકાપણાની સંભાવના થાય તેને લીધે નઠારું એવું જે માગેલું તે “વારતા' કહેવાય. અહીં વ પ્રત્યયથી નઠારું એ અર્થ નીકલે છે. નઠારી રીતે માગી લાવેલું જે આભૂષણ—કડા કુંડલાદિ અલંકાર તે “કાવતરા ” કહેવાય.
અલંકારનું ફલ બે પ્રકારનું છે. પોતાનો નિર્વાહ ચાલતાં શુદ્ધ અભિમાન નિના સુખને ઉત્પન્ન કરનારી શરીરને શોભા આપે તે પહેલું ફલ છે, અને કોઈ રીતે નિર્વાહ થાય તેમ ન હોય ત્યારે તે અલંકાર વેચી નિર્વાહ કરવો તે બીજું ફલ છે. આ બંને પ્રકારનાં ફલ માગી લાવેલા આભૂષણથી થતાં નથી, કારણકે તે પારકું છે. તેથી તે બંને માગી લાવેલા આભૂષણ જેવા કહ્યા છે. એ ઉ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org