________________
30
धर्मबिंदुप्रकरणे स्यात् । बौद्धस्यापि चित्तादव्यतिरिक्तकर्मवादिनोऽवस्तुसत्त्वमेव कर्मणः स्यात्, यतो यद्यतोऽव्यतिरिक्तस्वरूपं तत्तदेव भवति, न च लोके तदेव तेनैव बध्यते इति प्रतीतिरस्ति । बध्यमानबंधनयोः पुरुषनिगडादिरूपयोः भिन्नस्वभावयोरेव लोके व्यवह्रियमाणत्वात् । किंच चित्तमात्रत्वे कर्मणोऽभ्युपगम्यमाने संसारापवर्गयोमेंदो न प्राप्नोति चित्तमात्रस्योभयत्राप्यविशेषात् ॥५१॥
बंधमोक्षहेतूनेवाह । हिंसादयस्तद्योगहेतवस्तदितरे तदितरस्येति ॥५१॥
રાગાદિ કલેશ જે હમેશાં ચિત્તથી જુદા નથી તેવડે સરકાર પામેલું, તેથી બંધન પામનાર આત્માથી જુદું નહીં એવું ચિત્ત એ સંસાર છે એમ જે માને છે, તે વિસ્તૃસત્કર્મ' એ વાક્યથી ઉડી જાય છે. તેમ વલી જે સાંખ્યવાલા મકતિને બંધમોક્ષ માને છે તો તેથી સંસારાવરથા તથા મોક્ષાવસ્થામાં આત્માના અભિન્ન-એક સ્વભાવને લીધે મેગી પુરૂષને જે યેગશાસ્ત્રોમાં યમ નિયમાદિ અનુષ્ઠાન મુક્તિફલ આપનારું કહેવું છે તે વ્યર્થ થવાનું. વલી “ચિત્તથી કર્મ જુદું નથી' એમ માનનારા બૌદ્ધના પક્ષમાં તો કર્મનું વસ્તુપણું રહેતું નથી, કારણકે જે વસ્તુ જેનાથી જુદી નથી તે વરંતુ તેરૂપજ કહેવાય છે. વલી લેકમાં તે તેનાથી અવરતુથી બંધાય છે, એવી પ્રતીતિ થતી નથી. જેમ પુરૂષ અને બેડી–તે જુદા જુદા સ્વભાવના છે, તેમાં પુરૂષ બંધ પામનાર અને બેડી બંધનરૂપ છે, તે છતાં લેકમાં “પુરૂષ બેડીમાં પડ્યો” એવા વ્યવહારથી બેલાય છે (તેમ અહીં આત્માએ કર્મ બાંધ્યાં એમ કહેવાય, કરૂપ આભાએ કરી આત્મા બંધાયે એમ કહેવાતું નથી).
બૌદ્ધ મત પ્રમાણે કર્મ અને ચિત્ત બે જુદા નથી એમ માનીએ તો સંસાર અને મોક્ષને ભેદ પણ નહીં થાય, કારણકે માત્ર ચિત્તનું બંને ઠેકાણે વિશેષપણું નથી અર્થાત સરખાપણું છે. પ૧
બંધ અને મોક્ષના હેતુ કહે છે –
મૂલાર્થ–બંધના યોગનું કારણ હિંસાદિ છે અને મેક્ષના યોગનું કારણ અહિંસાદિ છે. ૫૧
૧ એટલે સંસાર તથા મોક્ષની અવસ્થામાં ચિત્ત આવ્યું, એટલે કોઈ પ્રકારનું વિશેપપણું રહ્યું નથી, અર્થાત્ ચિત્ત અને કર્મ એ બે વસ્તુ જુદી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org