________________
द्वितीयः अध्यायः। तदेव दर्शयति ।
कषच्छेदयोरयत्न इति ॥ ४२ ॥
कपच्छेदयोः परीक्षाक्षमत्वेन आदरणीयतायामयत्नः अतात्पर्य मति. મત રૂરિ | કે ૪૨ ||
कुत इत्याह । - तनावेऽपि तापानावेऽनाव इति ॥ ४३ ॥
- तयोः कपच्छेदयोः भावः सत्ता तद्भावः तस्मिन् , किं पुनरतद्भाव इत्यपिशब्दार्थः । किमित्याह । तापाभावे उक्तलक्षणतापविरहे अभावः परमार्थतः असत्तैव परीक्षणीयस्य न हि तापे विघटमानं हेमकपच्छेदयोः सतोरपि स्खं स्वरूपं प्रतिपत्तुमलं जातिसुवर्णत्वात्तस्य । ॥४३॥ તે પરીક્ષાના ત્રણ પ્રકારને તફાવત દર્શાવે છે –
મૂલાઈ–કસોટી અને છેદ એ કેવલ બે પ્રકારની પરીક્ષામાં પ્રયત કરવો નહીં. કર
ટીકાથ–કસટી અને છેદ એ કેવલ બે પ્રકાર પરીક્ષા કરવામાં અને સમર્થ છે, તેથી તેનો આદર કરવામાં બુદ્ધિમાન પુરૂષોએ પ્રયન કરે નહીં, કારણકે તેમાં કાંઈ તાત્પર્ય નથી. ૪૨
કેવલ સેટી અને છેદ પરીક્ષાને વિષે પ્રયલ ન કરે, તેનું શું કારણ? તે કહે છે –
મૂલાર્થ-કલેટી અને છેદની પરીક્ષા કરી હોય પણ જો તાપની પરીક્ષાને અભાવ હોય તે તે બંને પરીક્ષાનો અભાવ જાp. ૪૩
ટીકાથે-કસોટી અને છેદની પરીક્ષા કરી હોય પણ છે જેનાં લક્ષણ કહેલાં છે એવા તાપની પરીક્ષાનો અભાવ હોય તે તે બંનેને અભાવ થાય, એટલે પરમાર્થે પરીક્ષા કરવા ગ્ય વસ્તુની સત્તા રહે નહીં. તાપની અંદર નહીં મૂકેલું સુવર્ણ કસોટી અને છેદ મૂકે તોપણ પિતાનું ખરું સ્વરૂપ પ્રાપ્ત કરવાને સમર્થ થતું નથી, કારણકે તે જાતવાલું (કહેવા માત્રજ) સુવર્ણ છે. ૪૩
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org