________________
B
धर्मबिंडु प्रकरणे
तपोध्यानादि कर्तव्यं समिति गुप्तिशुद्धा क्रिया इत्यादि । प्रतिषेधः पुनः, न हिंस्यात्सर्वभूतानि नानृतं वदेत् इत्यादि । ततो विधिश्व प्रतिषेधश्च विधितिषेधौ । किमित्याह । कपः सुवर्णपरीक्षायामिव कपपट्टके रेखा । इदमुक्तं भवति, यत्र धर्मे उक्तलक्षणो विधिः प्रतिषेधव पदे पदे सुपुष्कल उपलभ्यते स धर्मः कषशुद्धः न पुनः ।
अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते || इत्यादिवाक्यगर्भ इति ॥
॥ ૨૮ ||
છેમાર્ચે ।
तत्संजवपालनाचेष्टोक्तिश्वेद इति ॥ ३५ ॥
तयोर्विधिप्रतिषेधयोः अनाविर्भूतयोः संभवः प्रादुर्भावः । प्रादुर्भूतयोश्च
કહેવાય છે. જેમકે સ્વર્ગ અને કેવલજ્ઞાનના અર્થી એવા પુરૂષે તપ ધ્યાન વગેરે કરવા અને પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી શુદ્ધ એવી ક્રિયા કરવી. ઇત્યાદિ વિધિ વાકય કહેવાય છે. નિષેધ કરનારૂં વાક્ય તે પ્રતિષેધ કહેવાય છે. જેમકે “સર્વ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં” “ અસય બેલવું નહીં ’ ઇત્યાદિ પ્રતિષેધ વાક્ય કહેવાય છે. એ વિધિ અને પ્રતિષેધ શું છે તે કહે છે. તે સુવર્ણ પરીક્ષાની જેમ ધર્મની પરીક્ષામાં કસોટીરૂપ છે. તે ઉપરથી કહેવાની મતલખ એવી છે કે ઉપર કહેલા લક્ષણવાલે વિધિ અને પ્રતિષેધ, જે ધર્મમાં પદે પદે પુષ્કલ જોવામાં આવે તે કસેાટીથી શુદ્ધ થયેલા ધર્મ છે. વિષ્ણુ જેમ અસુરના ઉચ્છેદ કરે તેમ બીજા ધર્મમાં રહેલા પ્રાણીઓને ઉચ્છેદ કરવેા—તેમના વધ કરવામાં બીલકુલ દેાષ નથી.” આવાં વાયેા જેમાં હાય તે કસાટીશુદ્ધ ધર્મ ન કહેવાય.
૩૮
છેદનું સ્વરૂપ કહે છે:
મૂલાથે-તે વિધિ નિષેધની ઉત્પત્તિ, ઉત્પન્ન થયા પછી તેનું પાલન અને તે ઉત્પત્તિ અને પાલવાની ચેષ્ટા કહેવી તે ધર્મપરીક્ષામાં છેદને ઠેકાણે છે. ૩૯
ટીકાથે—તે વિધિ નિષેધ ઉત્પન્ન થયા ન હોય તે તેને ઉત્પન્ન કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org