________________
द्वितीयः अध्यायः। તથા–રિતે જીરાનાપો કૃતિ છે રૂ .
असिन्पूर्वमुद्दिष्टे उपदेशजाले श्रद्धानज्ञानानुष्ठानवत्तया परिणते सास्मीभावमुपगते सति उपदेशाहस्य जंतोः गंभीरायाः पूर्वदेशनापेक्षया अत्यंतसूक्ष्माया आत्मास्तित्वतद्वंधमोक्षादिकाया देशनायाः योगः व्यापारः कार्यः । इदमुक्तं भवति । यः पूर्व साधारणगुणप्रशंसादिः अनेकधोपदेशः प्रोक्त आस्ते, स यदा तदावारककर्महासातिशयादंगांगीभावलक्षणं परिणाममुपागतो भवति, तदा जीर्णभोजनमिव गंभीरदेशनायामसौ देशनार्होऽवतार्यते इति ॥ ३४ ॥ अयं च गंभीरदेशनायोगो न श्रुतधर्मकथनमंतरेणोपपद्यते इत्याह ।
બુતધર્મગનનિતિ રૂપ છે
મૂલાઈ–ઉપર કહેલે સર્વ ઉપદેશ શ્રોતાના મનમાં પરિણમે તે તે પછી સૂક્ષ્મ દેશનાને વ્યાપાર કરવો. ૩૪
ટીકાર્થ–ઉપર કહેલો ઉપદેશને સમૂહ શ્રદ્ધા, જ્ઞાન તથા અનુષ્ઠાન સાથે પરિણમે એટલે સાત્મભાવ પામે અર્થાત્ તેનો આત્મા સાથે એકીભાવ થાય તો પછી ઉપદેશને ગ્ય એવા જંતુને ગંભીર એટલે પૂર્વદેશનાની અપક્ષાએ અતિસૂક્ષ્મ એવી દેશના કે જેમાં આત્માનું અસ્તિત્વ, આત્માને બંધ તથા મેક્ષ વગેરે દર્શાવાય છે તેને યોગ એટલે વ્યાપાર કરવો. કહેવાની મતલબ એવી છે કે સાધારણ ગુણની પ્રશંસાદિ કરવારૂપ અનેક પ્રકારને ઉપદેશ જે પૂર્વ કહે છે, તે તેના આવરણ કરનાર કમેને અતિશે દાસ થવાથી અંગગીભાવરૂપ પરિણામને પામે એટલે પછી દેશનાને યોગ્ય એવા તેને જીર્ણ ભેજનની જેમ ગંભીર સૂક્ષ્મ દેશનામાં ઉતાર. ૩૪
એ સૂક્ષ્મ દેશનાનો વેગ સિદ્ધાંત ધર્મના કહેવા વિના પ્રાપ્ત થતો નથી. તે કહે છે –
મૂલાર્થ_શ્રુત-સિદ્ધાંત ધર્મનું કથન કરવું. ૩૫ ૧ અહીં કોઈ પ્રશ્ન કરે કે શ્રોતાના હૃદયમાં ઉપદેશ પ્રણમ્યો છે, એ શી રીતે જણાય? તેના ઉત્તરમાં કહેવાનું કે ઉપર કહેલી પોતાની શક્તિને અનુસાર પ્રવૃત્તિ કરવાથી તે જાણવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org