________________
द्वितीयः अध्यायः। तथा-सज्ञानप्रशंसनमिति ॥३१॥
सद् अविपर्यस्तं ज्ञानं यस्य स सज्ज्ञानः पंडितो जनः तस्य सतो वा ज्ञानस्य विवेचनलक्षणस्य प्रशंसनं पुरस्कार इति । यथा ।
तन्नेत्रस्त्रिभिरीक्षते न गिरिशो नो पद्मजन्माष्टभिः स्कंदो द्वादशभिर्न वा न मघवा चक्षुःसहस्रेण च । । संभूयापि जगत्त्रयस्य नयनैस्तद्वस्तु नो वीक्ष्यते
प्रत्याहृत्य दृशः समाहितधियः पश्यंति यत्पंडिताः॥ તથા
नाप्राप्यमभिवांछंति नष्टं नेच्छंति शोचितुम् ।। आपत्सु च न मुह्यति नराः पंडितबुद्धयः॥ न हृष्यत्यात्मनो माने नापमाने च रुष्यति । गांगो हूद इवाक्षोभ्यो यः स पंडित उच्यते ॥ ३१ ॥
तथा-पुरुषकारसत्कथेति ॥ ३५ ॥
મૂલાર્થ–સત્ જ્ઞાનની પ્રશંસા કરવી. ૩૧
ટીકાથે-સ–સમ્યફ જ્ઞાનવાલા પંડિત જનની અથવા સત–વિવેચન સહિત જ્ઞાનની પ્રશંસા કરવી. જેમકે “સમાધિવાલી બુદ્ધિને ધારણ કરનારા પંડિત અંતર દૃષ્ટિથી જે વસ્તુ જોઈ શકે છે, તે વસ્તુને શંકર ત્રણ નેત્રોથી, બ્રહ્મા આઠ નેત્રોથી, કાર્તિકરવામી બાર નેત્રોથી અને ઈંદ્ર હજાર નેત્રોથી પણ જોઈ શકતો નથી એટલું જ નહીં પણ ત્રણ જગતનાં નેત્રો એકઠાં થઇ તે વસ્તુ જોઈ શકતા નથી.”
પંડિત પુરૂષ જે વસ્તુ અપ્રાપ્ય હોય તેની ઈચ્છા કરતા નથી, જે વરંતુ નષ્ટ થઈ હોય તેને શેક કરતા નથી અને આપત્તિઓમાં મુંઝાતા નથી.”
છે જે પિતાનું માન થાય તે હર્ષ પામતો નથી અને અપમાન થાય તે રેપ કરતો નથી, એટલે કે ગંગા નદીને દૂદની જેમ કદિ ક્ષેભ પામતો નથી તે પંડિત કહેવાય છે.” ૩૧
મૂલાર્થ–પુરૂષાર્થ-ઉદ્યોગનું માહાભ્ય કહેવું. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org