________________
धर्मबिंडप्रकरणे पुरुषकारस्य उत्साहलक्षणस्य सत्कथा माहात्म्यप्रशंसनं । यथा ।
दुर्गा तावदियं समुद्रपरिखा तावन्निरालंबनं व्योमैतन्ननु तावदेव विषमः पातालयात्रागमः । दत्वा मूर्द्धनि पादमुद्यमभिदो दैवस्य कीर्तिप्रियः
वीरैर्यावदहो न साहसतुलामारोप्यते जीवितम् ।। તથા
विहाय पौरुपं कर्म यो दैवमनुवर्तते । तद्धि शाम्यति तं प्राप्य क्लीबं पतिमिवांगना ॥ ३२ ॥
तथा-वीर्यविर्णन मिति ॥३३॥ वीर्यः प्रकर्षरूपायाः शुद्धाचारबललभ्यायाः तीर्थकरवीर्यपर्यवसाનાયા વનમતિ . કથા
मेरुं दंडं धरी छत्रं यत्केचित्कर्तुमीशते । तत्सदाचारकल्पद्रुफलमाहुमहर्षयः ॥ ३३ ॥
ટીકાર્થ—ઉત્સાહરૂપ પુરૂષાર્થના માહામ્યની પ્રશંસા કરવી. જેમકે કીર્તિની પ્રીતિવાલા વીર પુરૂષો ઉદ્યમને તેડનારા દૈવ (ભાગ્ય)ના મસ્તક પર પગ મૂકી પોતાના જીવિતને જયાંસુધી સાહસ (હિંમત)ની તુલા ઉપર ચડાવે નહીં, ત્યાંસુધી જ તેમને આ સમુદ્રની ખાઈ દુર્ગમ છે, ત્યાં સુધી જ આકાશ નિરાલંબ છે અને ત્યાં સુધી જ પાતાલની યાત્રા વિષમ છે. અર્થાત જે તેઓ હિંમત કરે તે સમુદ્ર, આકાશ અને પાતાલમાં પણ જઈ શકે છે.” - જે પુરૂષાર્થને છોડી દૈવને અનુસરે છે, તેનું દૈવ નપુંસક પતિને પ્રાપ્ત કરી સ્ત્રીની જેમ તેવા પુરૂષને પ્રાપ્ત કરી પોતાની મેલે શમી જાય છે, અર્થાત્ પુરૂષાર્થ વિના દૈવ નિષ્ફલ થઈ જાય છે.” ૩ર
મૂલાર્થ–વીર્યની સમૃદ્ધિનું વર્ણન કરવું. ૩૩ - ટીકાર્ય-શુદ્ધ આચારના બલથી લભ્ય અને ઉત્કર્ષરૂપ એવી વીર્યની સમૃદ્ધિ કે જે અવસાને તીર્થકરના વીર્ય સુધી પહોંચે છે, તેનું વર્ણન કરવું. જેમકે “જે કોઈ મેરૂને દંડ અને પૃથ્વીનું છત્ર કરવા સમર્થ થાય છે, તે સદાચારરૂપ કલ્પવૃક્ષનું ફલ છે એમ મહર્ષિઓ કહે છે.” ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org