________________
धर्मबिंदुप्रकरणे वृद्धौ च मातापितरौ सती भार्यां सुतान् शिशून् । अप्यकर्मशतं कृत्वा भर्तव्यान् मनुरब्रवीत् ॥
વિમવસંવત્ત ન્યાખ્યા કરાયુન્ ! चत्वारि ते तात गृहे वसंतु श्रियाभिजुष्टस्य गृहस्थधर्मे । सखा दरिद्रो भगिनी व्यपत्या ज्ञातिश्च वृद्धो विधनः कुलीनः ॥३४॥ इति તથા–ત યથોજિત વિનિયોગ કૃતિ છે રૂપ છે
तस्य भर्तव्यस्य भृतस्य सतः यथोचितं यो यत्र धर्मे कर्मणि वा समुचितः तस्य तत्र विनियोगः व्यापारणं । अव्यापारितो हि परिवारः समुचितानुष्ठानेषु निर्विनोदतया द्यूतादिव्यसनमप्यभ्यस्येत् निष्फलशक्तिक्षयाचाकिंचित्करत्वेनावस्त्वपि स्यात् एवं चासौ नानुगृहीतः स्यादपि तु विનાશિત રૂતિ છે રૂપ છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “વૃદ્ધ માતાપિતા, સતી સ્ત્રી અને શિશુવયના છોકરાઓનું સૈકડે અકર્મ (ન કરવાનાં કામ) કરીને પણ ભરણપોષણ કરવું એમ મનુ કહે છે. જે ઘરમાં સંપત્તિ હોય તો ઉપરના સિવાય બીજાં પણ ભરણપોષણ કરવા ગ્ય છે એમ કહેલું છે. “હે તાત, ગૃહથધર્મને વિષે સંપત્તિથી યુક્ત એવા તમારા ઘરમાં દરિદ્રી મિત્ર, છોકરા વગરની બેન, કઈ પણ વૃદ્ધ જ્ઞાતિજન અને નિર્ધન થઈ ગયેલ કુલીન માણસ એ ચાર હમેશાં નિવાસ કરીને રહે.” ૩૪
મૂલાર્થ–તે ભરણપોષણ કરવા યોગ્ય એવા લેકોને તેને યોગ્ય એવા કાર્યમાં જોડવા. ૩૫
ટીકાથે-તે ભરણપોષણ કરવા ગ્ય એવા લેકીને તેમને એગ્ય એવા કાર્યમાં એટલે જે ધર્મ કે કર્મ તેમને લાયક હોય તેમાં વિનિગ કરે એટલે તેમની ભેજના કરવી. જે પરિવાર અવ્યાપારમાં એટલે તેને અઘટતા વ્યાપારમાં જેડવામાં આવ્યો હોય તે પોતાને ગ્ય એવા આચરણમાં વિદ–આનંદ ન આવવાથી નવરે પડી ધૂત વગેરેના દુર્વ્યસનનો પણ અભ્યાસી થાય અને નિષ્ફલ રીતે શક્તિને ક્ષય થવાથી–પિતાના યોગ્ય કામની શક્તિ નિષ્ફલ જવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org