________________
प्रथमः अध्यायः। व्यावर्तनमपोहः, अथवा सामान्यज्ञानमूहः विशेषज्ञानमपोहः, विज्ञानोहापोहविशुद्धमिदमित्थमेवेति निश्चयः तत्त्वाभिनिवेशः। एवं हिशुश्रूषादिभिर्बुद्धिगुगैरुपहितप्रज्ञाप्रकर्षः पुमान्न कदाचिदकल्याणमाप्नोति । यदुच्यते ।
નીવંતિ શતા પ્રજ્ઞા પ્રજ્ઞયા વિરાસંક્ષી न हि प्रज्ञाक्षये कश्चिद्वित्ते सत्यपि जीवति ॥ इति ॥
इतिशब्दः प्रस्तुतस्य सामान्यतो गृहस्थधर्मस्य परिसमाप्त्यर्थः इति ॥ ફર્થ સમાતો પૃથ ૩. ૧૮ अथास्यैव फलमाह । एवंखधर्मसंयुक्तं सद्गार्हस्थ्यं करोति यः। लोकन्येऽप्यसौ धीमान् सुखमाप्नोत्यनिंदितम् ॥१॥ । एवमुक्तन्यायेन यः स्वधर्मः गृहस्थानां संबंधी धर्मः तेन संयुक्तं समन्वितं अत एव सत् सुंदरं गार्हस्थ्यं गृहस्थभावं करोति विदधाति । यः क
ઉહ અને વિશેષ જ્ઞાન તે અહ છે. વિજ્ઞાન, ઊહ અને અપેહથી શુદ્ધ થચેલ “આ આમજ છે' એવો નિશ્ચય તે તત્ત્વાભિનિવેશ કહેવાય છે. એવી રીતે શુશ્રુષા વગેરે બુદ્ધિના આઠ ગુણેથી જેણે બુદ્ધિને ઉત્કર્ષ પ્રાપ્ત કર્યો હોય તે પુરૂષ કદિ પણ અકલ્યાણ પામતો નથી. કહ્યું છે કે “સૈકડો પ્રાજ્ઞ પુરૂ દ્રવ્યને નાશ થતાં કેવલ બુદ્ધિથી જ જીવે છે અને બુદ્ધિને ક્ષય થવાથી દ્રવ્ય છતાં પણ કોઈ એક જીવી શકતું નથી.”
મૂલમાં તિ શબ્દ મૂળે છે તે આ પ્રસ્તુત ગૃહસ્થના સામાન્ય ધર્મની સમાપ્તિ સૂચવે છે. એવી રીતે ગૃહસ્થને સામાન્ય ધર્મ ક. ૫૮
એ ગહરથના સામાન્ય ધર્મનું ફલ કહે છે. મૂલાર્થ–જે પુરૂષ એ પ્રમાણે સ્વધર્મ યુક્ત અને શ્રેષ્ઠ ગૃહસ્થપણું આચરે તે બુદ્ધિમાન પુરૂષ આલોક અને પરલોકમાં અનિંદિત સુખ પ્રાપ્ત કરે છે. ૧
ટીકાર્ચ-એ પ્રમાણે એટલે ઉપર કહેલા ન્યાયથી જે પુરૂષ સ્વધર્મ એટલે ગૃહસ્થ સંબંધી ધર્મ તેવડે યુક્ત હોવાથી સુંદર એવું ગૃહથપણું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org