________________
૩૪
धर्मबिंडप्रकरणे श्रुतस्य काल उक्तः तसिन्नेव तस्य स्वाध्यायः कर्तव्यो नान्यदा तीर्थकरवचनात् । दृष्टं च कृष्यादेः कालकरणे फलं विपर्यये तु विपर्यय इति । तथा श्रुतग्रहणं कुर्वता गुरोविनयः कार्यः, विनयो बभ्युत्थानपादधावनादिः, अविनयगृहीतं हि तदफलं भवति । तथा श्रुतग्रहणोद्यतेन गुरोर्बहुमानः कार्य:, बहुमानो नामांतरो भावप्रतिबंधः । एतस्मिन्सत्यक्षेपेणाविफलं श्रुतं भवति । अत्र च विनयबहुमानयोश्चतुर्भगी भवति । एकस्य विनयो न बहुमानः। अपरस्य बहुमानो न विनयः । अन्यस्य विनयोऽपि बहुमानोऽपि । अन्यतरस्य न विनयो नापि बहुमान इति । तथा श्रुतग्रहणमभीप्सतोपधानं कार्य । उपदधाति पुष्णाति श्रुतमित्युपधानं तपः, तद्धि यद्यत्राध्ययने आगाढादियोगलक्षणमुक्तं तत्तत्र कार्य, तत्पूर्वश्रुतग्रहणस्यैव सफलखात् । अनिह्नव इति गृहीतश्रुतेनानिहवः कार्यः यद्यत्सकाशेऽधीतं तत्र स एव कथनीयो नान्यः चित्तकालुष्यापत्तेरिति । तथा श्रुतग्रहणप्रवृत्तेन तत्फलमभीप्सता व्यंजन. જન, અર્થ અને તદુભય એવા આઠ પ્રકારનો છે. જે અંગ–સિદ્ધાંતમાં શ્રુતઆગમને જે કાલ કહ્યો હોય, તેજ કાલે તેને સ્વાધ્યાય કરે બીજે કાલે નહીં એવાં તીર્થંકર ભગવંતનાં વચનથી જે યોગ્ય કાલે અભ્યાસાદિ કરવામાં આવે તે કાલ જ્ઞાનાચાર કહેવાય છે. કૃષિ, ખેતી વગેરેનું ફલ પણ ગ્ય કાલે કરવાથી દેખવામાં આવે છે. જે તે કાલે કરવામાં ન આવે તો તેથી ઉલટું થાય છે એટલે અકાલે કરેલું કામ નિષ્ફલ થાય છે, તેમ અહીં પણ સમજવું. ૧
ગુરૂ પાસેથી શ્રત–આગમને ગ્રહણ કરનારા પુરૂષે ગુરૂને વિનય કરે જોઈએ, ગુરૂ આવે ત્યારે ઉભા થઈ સન્મુખ જવું, તેમના ચરણવા ઇત્યાદિ જે ક્રિયા કરવી તે વિનય જ્ઞાનાચાર કહેવાય છે. જો અવિનયથી શ્રુત ગ્રહણ કરે છે તે નિષ્ફલ થાય છે. ૨ શાસ્ત્રને ગ્રહણ કરવામાં ઉદ્યત થયેલા પુરુષે ગુરૂનું બહુમાન કરવું જોઈએ. અંતરમાં થયેલ ભાવને પ્રતિબંધ–નિશ્ચય તે બહુમાન જ્ઞાનાચાર કહેવાય છે. જે બહુમાન કર્યું હોય તો તે અધીત શાસ્ત્ર તત્કાલ સફલ થાય છે. અહીં વિનય અને બહુમાનની ચતુર્ભગી (ચાર ભાગા) થાય છે. તે આ પ્રમાણે—૧ કોઈને વિનય હેય તે બહુમાન ન હેય. ૨ કઈને બહુમાન હોય તે વિનય ન હોય. ૩ કોઈનામાં વિનય પણ હોય અને બહુમાન પણ હોય. ૪ કાઈનામાં વિનય અને બહુમાન બંને ન હોય. ૩
૧ આ ચાર ભાંગામાં પહેલો અને બીજો ભાંગો મધ્યમ છે, ત્રીજો ભાંગો સર્વોત્કૃષ્ટ છે અને ચોથે ભાંગો ત્યાગ કરવા યોગ્ય છે. જે રોગાદિકના કારણથી અશક્તિને લીધે ઉભા થઈ વિનય થઈ શકે તેમ ન હોય તો તે બીજ ભાંગાવાલો અવિનય ગણાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org