________________
धर्मबिंडप्रकरणे पापामयौषधं शास्त्रं शास्त्रं पुण्यनिबंधनम् । चक्षुः सर्वत्रगं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥ न यस्य भक्तिरेतसिंस्तस्य धर्मक्रियापि हि । अंधप्रेक्षाक्रियातुल्या कर्मदोषादसत्फला ॥ यः श्राद्धो मन्यते मान्यान् अहंकारविवर्जितः। गुणरागी महाभागस्तस्य धर्मक्रिया परा ॥ यस्य खनादरः शास्त्रे तस्य श्रद्धादयो गुणाः। उन्मत्तगुणतुल्यत्वान्न प्रशंसास्पदं सताम् ॥ मलिनस्य यथात्यंतं जलं वस्त्रस्य शोधनम् । अंतःकरणरत्नस्य तथा शास्त्रं विदुर्बुधाः॥ शास्त्रे भक्तिर्जगद्वंद्यैमुक्तिदृती परोदिता ।
अत्रैवेयेमतो न्याय्या तत्प्राप्यासन्नभावतः ॥ १२॥ १ अत्रैव इति मुक्तौ एव । २ इयमिति शास्त्रभक्तिः । ३ तत्प्राध्यासन्नभावतः इति मुक्तिप्राप्तिसमीपभावात् ।
ઉપરના કારણને લઈને હમેશાં ધર્મનો અર્થ પુરૂષ શાસ્ત્રમાં પ્રયત્ન કરે તો પ્રશંસા કરવા ગ્ય થાય છે, કારણકે મેહરૂપ અંધકારવાલા આલેકમાં શાસ્ત્રનો પ્રકાશ પ્રવર્તક છે, એટલે સર્વ હે પાદેય વસ્તુને જણાવનાર છે.”
2 “પાપરૂપ રંગનું ઔષધ શાસ્ત્ર છે, પુણ્ય બાંધવાનું કારણ શાસ્ત્ર છે, સર્વ વસ્તુને જેનારું નેત્ર શાસ્ત્ર છે અને સર્વ અર્થનું સાધન શાસ્ત્ર છે.”
“એવા શાસ્ત્ર ઉપર જેને ભક્તિ નથી તેની ધર્મક્રિયા પણ અંધ પુરૂષને જોવાની ક્રિયાની જેમ કર્મના દોષથી અસત ફલવાલી છે.”
જે ગુણરાગી અને મહાભાગ શ્રાવક અહંકારને છોડી માનવા ગ્ય હેય તેને માન આપે છે તેની ધર્મક્રિયા સર્વોત્કૃષ્ટ છે.”
“જેને શાસ્ત્ર ઉપર અનાદર છે તે પુરૂષના શ્રદ્ધાદિક ગુણે ઉન્મત્ત (ગાંડા થઈ ગયેલા) પુરૂષના ગુણના જેવા છે, તેથી તે ગુણો સત્પરૂષોને પ્રશંસા કરવાનું સ્થાન થતા નથી.”
જેમ મલિન થયેલા વસ્ત્રની અત્યંત શુદ્ધિ કરનાર જલ છે, તેમ મલિન થયેલા અંતઃકરણરૂપ રતની શુદ્ધિ કરનાર શાસ્ત્ર છે, એમ વિદ્વાનો કહે છે.”
જગતને વંદન કરવા યોગ્ય એવા શ્રી તીર્થકર ભગવંતે શાસ્ત્ર વિષે ઉત્કૃષ્ટ ભક્તિને મુક્તિરૂપી સ્ત્રીની એક દૂતી કહેલી છે; કારણકે મુક્તિની પ્રાપ્તિમાં સમીપ રહેવાથી તે શાસ્ત્રભક્તિ, મુક્તિને વિષે દૂતીનું કામ કરે એ ઘટે છે. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org