________________
धर्मबिंदुप्रकरणे मानुष्यकेपि दारिद्यरोगदौर्भाग्यशोकमौाणि । जातिकुलावयवादिन्यूनत्वं चाश्नुते प्राणी ॥ देवेषु च्यवन वियोगदुःखितेषु क्रोधेामदमदनातितापितेषु । आर्या नस्तदिह विचार्य संवदंतु यत्सौख्यं किमपि निवेदनीय
મતિ ૨૭ ત | તથા–
કુલમરાતિરિતિ .
दुःकुलेषु शकयवनशबरबर्बरादिसंबंधिषु यजन्म असदाचाराणां प्राणिनां प्रादुर्भावः तस्य प्रशस्तिः प्रज्ञापना कार्या ॥ २८ ॥ तत्र चोत्पन्नानां किमित्याह
पुःखपरंपरा निवेदनमिति ॥ ए॥
दुःखानां शारीरमानसाशमलक्षणानां या परंपरा प्रवाहः तस्या निवेदनं प्ररूपणं । यथा । असदाचारपारवश्यात् जीवा दुःकुलेषूत्पद्यते । तत्र चा
“મનુષ્યભવમાં પણ પ્રાણી દારિદ્ય, રાગ, દુર્ભાગ્ય, શોક, મૂર્ખતા તેમજ જાતિ, કુલ તથા શરીરના અવયવની ન્યૂનતા પ્રાપ્ત કરે છે.”
“દેવતાના ભાવમાં પણ વ્યવવાનું તથા વિયેગનું દુઃખ હેાય છે અને ક્રોધ, ઈર્ષા, મદ તથા મદનથી તેઓ પરિતાપ પામે છે–હે આર્યો, વિચારીને કહે, તે દેવતાઓને નિવેદન કરવા જેવું શું સુખ છે ? ૨૭
મૂલાર્થ-નઠારા કુલમાં ક્યારે જન્મ થાય?એ વિષે સમજૂતી આપવી. ૨૮
ટીકાર્ય–શક, યવન, શબર તથા બર્બર વગેરે નઠારા કુલમાં સદાચાર રહિત એવા પ્રાણુઓને જન્મ થાય છે, તે વિષે સમજૂતી આપવી. ૨૮
નઠારા કુલમાં ઉત્પન્ન થએલા પ્રાણીઓને શું કહેવું તે કહે છે.
મૂલાર્થ-નકાર કુલમાં ઉત્પન્ન થએલા પ્રાણીઓને દુઃખની પરંપરા થાય છે તેનું નિવેદન કરવું. ૨૯
ટીકાથે–શરીર તથા મન સંબંધી દુખોની પરંપરા ઉપદેશક નિવેદન કરવી. જેમકે–અસત્ આચારના પરવશ પણાથી જીવ નઠારા કુલમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org