________________
ય.
हितीयः अध्यायः। अपायानेव व्यक्तीकुर्वन्नाह ।
नारकःखोपवर्णनमिति ॥ २७ ॥
नरके भवा नारकाः तेषां उपलक्षणत्वात्तिर्यगादीनां च दुःखानि अशर्माणि तेषामुपवर्णनं विधेयं । यथा ।
तीक्ष्णैरसिभिर्दीप्तैः कुंतैर्विषमैः परश्वधैश्चकैः । परशुत्रिशूलतोमरमुद्गरवासीभुशुंडीभिः॥ संभिन्नतालुशिरसश्छिन्नभुजाश्छिन्नकर्णनासौष्ठाः । भिन्नहृदयोदरांत्रा भिन्नाक्षिपुटाः सुदुःखार्ताः॥ निपतंत उत्पतंतो विचेष्टमाना महीतले दीनाः। नेक्षते त्रातारं नैरयिकाः कर्मपटलांधाः ॥ क्षुत्तहिमात्युष्णभयार्दितानां पराभियोगव्यसनातुराणाम् । अहोतिरश्चामभिदुःखितानां सुखानुषंगः किल वार्तमेतत् ॥ તે ઉપદ્રવોને પ્રગટ કરે છે—
મૂલાર્થ-ઉપદેશકે શ્રોતાની આગલ નારકનાં દુઃખનું વર્ણન કરવું. ૨૭
ટીકાર્થ-નરકમાં થયેલા તે નારકી કહેવાય, ઉપલક્ષણથી તિર્યંચ વગેરે, તેમનાં દુઃખ-વ્યથા તેનું વર્ણન કરવું. જેમકે “તીર્ણ તરવારોથી, દેદીપ્યમાન ભાલાંઓથી, વિષમ કુવાડા, ચક્ર, ફરસી, ત્રિશૂલ, તોમર, મુદગર, વાંસલ અને ભુસુંડીઓથી જેમના તાલું તથા શિર ભેદાય છે, ભુજાઓ છેદાય છે, કર્ણ, નાસિકા અને હઠ કપાય છે, હૃદય, ઉદર તથા આંતરડાં ભેદાય છે અને આંખનાં પડેલ ફોડાય છે, તેથી કરીને એ નારકી પ્રાણુઓ દુઃખ પીડિત થઈ પડે છે, ઉછળે છે અને પૃથ્વી ઉપર દીન થઈ તરફડે છે, તેમજ કર્મના પટલથી અંધ થયેલા તે પ્રાણુઓ પિતાના ત્રાતા–રક્ષકને જોઈ શકતા નથી.”
“શુધા, તૃષા, હિમ, અતિ ઉષ્ણતા અને ભયથી પીડિત, પરાધીનતાના વ્યસનથી આતુર એવા દુ:ખી તિર્યંચને પણ સુખને પ્રસંગ, એ અતિ તુચ્છ અને કહેવા માત્ર છે, પરંતુ વસ્તુતાએ કેવલ દુઃખ જ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org