________________
ចម
धर्मबिंदुप्रकरणे खयमाचारकथकेन परिहारः असदाचारस्य संपादनीयः। यतः । खयमसदाचारमपरिहरतो धर्मकथनं नटवैराग्यकथनमिवानादेयमेव स्यात् न तु साध्यसिद्धिकरमिति ॥ २४ ॥
तथा-झजुनावासेवन मिति ॥ २५ ॥
ऋजुभावस्य कौटिल्यत्यागरूपस्य आसेवनमनुष्ठानं देशकेनैव कार्य । एवं हि तमिन्नविप्रतारणकारिणि संभाविते सति शिष्यस्तदुपदेशान कुतोડર દૂરવર્તી સાહિતિ ૨૫
तथा अपायहेतुत्वदेशनेति ॥ २६ ॥
अपायानां अनर्थानां इहलोकपरलोकगोचराणां हेतुत्वं प्रस्तावादस दाचारस्य यो हेतुभावः तस्य देशना विधेया । यथा ।
यन्न प्रयांति पुरुषाः स्वर्ग यच्च प्रयांति विनिपातम् । तत्र निमित्तमनार्यः प्रमाद इति निश्चितमिदं मे ॥ २६ ॥ प्रमादश्चासदाचारः इति ।
ટીકાર્થ–સ્વયં એટલે પિત–આચારના ઉપદેશ કરનારે તે અસત્ આચારનો ત્યાગ કરવો, કારણકે ઉપદેશક પોતે અસત્ આચાર છોડે નહીં અને ધર્મોપદેશ કરે, તો તેનું ધર્મકથન વેષધારી નટના વૈરાગ્ય જેવું અગ્રાહ્ય થાય છે, તે સાધ્યની સિદ્ધિને કરનારું થતું નથી. ૨૪
મૂલાથે-ઉપદેશકે હમેશાં સરલ ભાવ રાખ. ૨૫
ટીકાર્થ–ઉપદેશકે કુટિલતાનો ત્યાગ કરવારૂપ સરલ ભાવ રાખે, એથી તે ઉપદેશક પ્રતારણા (ઠગાઈ) કરનાર નથી એમ સંભાવના થતાં શિષ્ય તેના કોઈ પણ ઉપદેશથી દૂર રહેતો નથી. ૨૫
મૂલાર્થ—અનર્થના કારણની દેશના આપવી. ૨૬
ટીકાર્ય–આલેક અને પરલોક સંબંધી અનર્થના હેતુ અર્થાત પ્રસ્તુત વિષયમાં અસત્ આચારના હેતુની દેશના આપવી. જેમકે “જે પુરૂષ સ્વર્ગ જતા નથી અને જે પુરૂષોને નિપાત થાય છે, તેનું નિમિત્ત-કારણ અનાર્ય પ્રમાદજ છે, એ અમારે નિશ્ચય છે. ૨૬
અહીં પ્રમાદ એટલે અસત્ આચાર લે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org