________________
द्वितीयः अध्यायः ।
તથા--પ્રયોગ આલેષણ્યા કૃતિ ॥ ર૩ ॥
प्रयोगो व्यापारणं धर्मकथाकाले, आक्षिप्यंते आकृष्यंते मोहात्तत्त्वं प्रति भव्यप्राणिनः अनयेत्याक्षेपणी तस्याः कथायाः, सा च आचारव्यवहारप्रज्ञप्तिदृष्टिवाद भेदाच्चतुर्धा । तत्राचारो लोचास्नानादिसाधुक्रियारूपः । व्यवहारः कथंचिदापन्नदोषव्यपोहाय प्रायश्चित्तलक्षणः । प्रज्ञप्तिः संशयापनस्य मधुरवचनैः प्रज्ञापनं । दृष्टिवादश्च श्रोत्रपेक्षया सूक्ष्मजीवादिभावकथनમિતિ । ૧૨ ।।
તથા-જ્ઞાનવાચારથનમિતિ ॥ 28 ॥
ज्ञानस्य श्रुतलक्षणस्य आचारः ज्ञानाचारः, आदिशब्दादर्शनाचारचारित्राचारस्तपआचारो वीर्याचारचेति । ततो ज्ञानाद्याचाराणां कथनं प्रज्ञापनमिति समासः । तत्र ज्ञानाचारोऽष्टधा । कालविनयबहुमानोपधानानिह्नवव्यंजनार्थतदुभयभेदलक्षणः । तत्र काल इति यो यस्यांगप्रविष्टादेः
१३
મૂલાથે—ભવ્ય પ્રાણીઓને મેહમાંથી તત્ત્વજ્ઞાન પ્રત્યે આકર્ષણ કરે તેવી આક્ષેપણી નામની કથાઓ કહેવી. ૧૩
ટીકાથે—પ્રયાગ એટલે ધર્મકથા વખતે વ્યાપાર કરવા તે. આક્ષેપણી એ શબ્દના એવા અર્થ છે કે મેાહમાંથી લભ્ય પ્રાણીઓને તત્ત્વજ્ઞાન પ્રત્યે જે આકર્ષણ કરે તે આક્ષેપણી કહેવાય છે. તેના પ્રયાગ—કથન વ્યાપાર કરવા. તે આક્ષેપણી કથા આચાર, વ્યવહાર, પ્રજ્ઞપ્તિ અને દૃષ્ટિવાદએવા ભેદથી ચાર પ્રકારની છે. તેમાં કેશના લેચ કરવા તથા સ્માન કરવું નહીં ઇત્યાદિ સાધુની ક્રિયા તે આચાર કહેવાય છે. કાઇ પ્રકારે પ્રાપ્ત થયેલા દોષને ટાલવાને પ્રાયશ્ચિત્ત લેવું તે વ્યવહાર કહેવાય છે. સંશય પામેલા પુરૂષને મધુર વચનથી પ્રજ્ઞાપન કરવું–જણાવવું તે પ્રજ્ઞપ્તિ કહેવાય છે. શ્રોતાની અપેક્ષાથી જીવ અજીવાઢિ તત્ત્વના સૂક્ષ્મ ભાવ કહેવા તે દૃષ્ટિવાદ કહેવાય છે. ૧૩ મૂલાથે–જ્ઞાનાદિ આચારોનું કથન કરવું. ૧૪
ટીકાથ—જ્ઞાન એટલે શ્રુતજ્ઞાન તેનેા આચાર તે જ્ઞાનાચાર, આદિ શબ્દથી દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીયોચાર લેવા. તે જ્ઞાનાદિ આચારનું કથન કરવું, એટલે ઉપદેશકે શ્રોતાને તે વિષે સમજુતી આપવી.
પેલા જ્ઞાનાચાર તે કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્ભવ, જ્યં
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org