________________
धर्मबिंदुप्रकरणे यथाप्युपलब्धेरिति कुविकल्परहितः। न ह्यविकल उपाय उपेयवस्तुपरिप्रापको न भवतीति संजातनिश्चय इत्यर्थः । यद्वा निर्विजुगुप्सः, साधुजुगुप्सारहितः। तथा अमूढदृष्टिः । बालतपखितपोविद्याद्यतिशयैर्न मूढा स्वभावान्न चलिता दृष्टिः सम्यग्दर्शनरूपा यस्यासौ अमूढदृष्टिः । एतावान् गुणिप्रधानो दर्शनाचारनिर्देशः। ... अधुना गुणप्रधानः । उपबृंहणं नाम समानधार्मिकाणां सद्गुणप्रशंसनेन तवृद्धिकरणं, स्थिरीकरणं धर्माद्विषीदतां तत्रैव स्थापनं । वात्सल्यं समानधार्मिकजनोपकारीकरणं । प्रभावना धर्मकथादिभिस्तीर्थख्यापनेति, गुणप्रधानचायं निर्देशो गुणगुणिनोः कथंचिद्भेदख्यापनार्थम् । एकांताभेदे गुणनिवृत्तौ गुणिनोऽपि निवृत्तेः शून्यतापत्तिरिति । ઉપલબ્ધિ છે, એટલે ફલ મલે અથવા ન પણ મલે” આ પ્રમાણે નઠારા સંકલ્પ-વિકલ્પ કરે નહીં અર્થાત “સંપૂર્ણ રીતે કરેલું ઉપાય પામવા ગ્ય વસ્તુને પમાડ્યા વગર રહેતો નથી” એવો નિશ્ચય કરી પ્રવર્તે તે અથવા સાધુનાં મલ મલિન ગાત્ર જોઈ દુર્ગછા કરે નહીં તે નિર્વિજુગુપ્સ દશેનાચાર કહેવાય છે.
૪ અમૂઢદષ્ટિ એટલે જેની સમ્યગ્દર્શનરૂપ દૃષ્ટિ, બાલ તપસ્વીના તપ વિદ્યા વગેરેના અતિશયથી મૂઢ થઈનથી અર્થાત સ્વભાવથી ચલિત થઈ નથી, તે અમૂઢદષ્ટિ દર્શનાચાર કહેવાય છે. આ ચાર પ્રકારનો દર્શનાચારશુણિપ્રધાન છે. હવે બાકીને ચાર પ્રકારનો દર્શનાચાર ગુણપ્રધાન છે, તે કહે છે.
૫ ઉપવૃંહણ એટલે સાધમ બંધુઓના સગુણની પ્રશંસા કરી તેની વૃદ્ધિ કરવી તે ઉપહણ દર્શનાચાર કહેવાય છે.
૬ સ્થિરીકરણ એટલે ધર્મથી સીદાતા–ધર્મભ્રષ્ટ થતા એવા પુરૂષોને ધર્મમાં સ્થાપિત કરવા તે સ્થિરીકરણ દર્શનાચાર કહેવાય છે.
( ૭ વાત્સલ્ય એટલે સાધમ બંધુઓને ઉપકાર કરે તે વાત્સલ્ય દર્શનાચાર કહેવાય છે.
૮ પ્રભાવના એટલે ધર્મ કથા વગેરેથી તીર્થની વિખ્યાતિ કરવી તે પ્રભાવના દર્શનાચાર કહેવાય છે.
અહીં જે ગુણપ્રધાન નિર્દેશ કરે છે તે ગુણ અને ગુણને કોઈ પ્રકારે અભેદ જણાવે છે. જે એકાંતે અભેદ જણ તો ગુણની નિવૃત્તિ થઈ જાય અને જ્યારે ગુણની નિવૃત્તિ થાય ત્યારે ગુણની પણ નિવૃત્તિ થઈ જાય, એટલે શુન્યપણુંની પ્રાપ્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org