________________
So:
धर्मबिंषुप्रकरणे वस्तुतत्त्वमित्येवं श्रोतुस्तिरस्कारपरिहाररूपा । निंदितो हि श्रोता किंचिद्रुभुत्सुः अपि सन् दूरं विरज्यत इति । तर्हि किं कर्तव्यमित्याह ॥ ८॥
શુભૂપાવરનિતિ | U | धर्मशास्त्रं प्रति श्रोतुमिच्छा शुश्रूषा तल्लक्षणो भावः परिणामः तस्य करणं निर्वर्तनं श्रोतुस्तैस्तैर्वचनैरिति । शुश्रूषामनुत्पाद्य धर्मकथने प्रत्युत अनर्थसंभवः । पठ्यते च । “स खलु पिशाचकी वातकी वा यः परेऽनfથની વાવમુદ્રીતિ” છે
તથા–જૂથ જૂથ ના ફતિ ? ..
भूयो भूयः पुनः पुनः उपदिश्यते इत्युपदेशः उपदेष्टुमिष्टवस्तुविषयः कथंचिदनवगमे सति कार्यः । किं न क्रियते दृढसंनिपातरोगिणां पुनः पुनः क्रियाः तिक्तादिकाथपानोपचारा इति ॥ १० ॥ આવા પ્રસંગે શું કરવું તે કહે છે. ૮
મૂલાથે—ધર્મશાસ્ત્ર સાંભલવાની ઇચ્છાના પરિણામ કરાવવા. ૯
ટીકાર્ય-ધર્મશાસ્ત્ર સાંભળવાની ઈચ્છાના પરિણામ કરાવવા એટલે તે તે ઘટે તેવાં વચનોથી શ્રોતાને ધર્મશાસ્ત્ર સાંભળવાનો ભાવ થાય તેમ કરવું કારણકે ધર્મશાસ્ત્ર સાંભલવાની ઈચ્છા થયા વગર ધર્મોપદેશ કરવાથી ઉલટ અનર્થ થવાનો સંભવ છે. કહ્યું છે કે “સાંભળવાની ગરજ વગરના શ્રોતાની પાસે જે ઉપદેશક વાણી ઉચ્ચારે. તે ખરેખર પિશાચગ્રસ્ત અથવા વાતુલ જેવો છે.” ૯
મૂલાર્થ-વારંવાર ઉપદેશ કરે. ૧૦
ટીકર્થ-શ્રોતાને કદિ કોઈ રીતે સમજણ પડી ન હોય તે તેને વારંવાર ઈષ્ટ વસ્તુને ઉપદેશ કરે. તે ઉપર એવું દૃષ્ટાંત છે કે જેમને દૃઢપણે સંનિપાતને રેગ થે હોય તેઓને કરિયાતાદિકના કવાથનું પાન કરવાના ઉપાય શું વારંવાર નથી કરવામાં આવતા ? ૧૦
મૂલાર્થ-શ્રોતાને બંધ થાય તો તેની બુદ્ધની પ્રશંસા કરવી.૧૧
ટીકાથે–એકવાર કરેલા અથવા વારંવાર કરેલા ઉપદેશથી જો શ્રોતાને ઉપદિષ્ટ વસ્તુનું જ્ઞાન થાય તો તેની બુદ્ધિના આવી રીતે વખાણ કરવાં કે “જે પ્રાણ ભારે કર્યાં છે તે આવા સૂક્ષ્મ અર્થના જાણ થતા નથી.” ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org