________________
द्वितीयः अध्यायः।
૬૫ नेषु अलं स्वफलावंध्यकारणत्वेन अत्यर्थं रोहंति धर्मचिंतादिलक्षणांकुरादिमंति जायते । उक्तं च ।
वपनं धर्मबीजस्य सत्पशंसादितद्गतम् । तचिंताग्रंकुरादि स्यात्फलसिद्धिस्तु निर्वृतिः ॥ चिंतासच्छुत्यनुष्ठानदेवमानुषसंपदः । क्रमेणांकुरसत्कांडनालपुष्पसमा मताः॥
कीदृशानि संति रोहंतीत्याह । विधिना देशनाहबालादिपुरुषौचित्यलक्षणेन उप्तानि निक्षिप्तानि यथेति दृष्टांतार्थः बीजानि शालिगोधूमादीनि सत्क्षितौ अनुपहतभूमौ विधिनोप्तानि संति प्रायोग्रहणादकमादेव पके तथा भव्यत्वे कचिन्मरुदेव्यादौ अन्यथाभावेऽपि न विरोध इति ॥१॥
अमुमेवार्थ व्यतिरेकत आह । बीजनाशो यथाऽनूमौ प्ररोहो वेह निष्फलः ।
तथा सद्धर्मबीजानामपात्रेषु विड्र्बुधाः ॥ કહ્યું છે કે “સત પુરૂષની પ્રશંસા કરવી વગેરે, એ ધર્મના બીજનું વાવવું છે, ધર્મનું ચિંતવન કરવું વગેરે, તેના અંકુરા પ્રમુખ જાણવા અને નિવૃત્તિ– મોક્ષ તે તેની ફલસિદ્ધિ જાણવી.” વલી બીજે પણ કહેલું છે “ધર્મનું ચિંતવન તે અંકુરા, ધર્મનું શ્રવણ તે ડાલાં, ધર્મનું આચરણ તે નાલ અને દેવ તથા મનુષ્યની સંપત્તિ એ પુષ્પ એમ અનુક્રમે જાણવું.” - તે ધર્મનાં બીજ કેવાં હેઈ ઉગી નીકળે છે, તે કહે છે. વિધિ એટલે દેશનાને ગ્ય એવા બાલ પ્રમુખ પુરૂષોની ગ્યતા, તેવડે વાવેલાં એવા ધર્મનાં બીજ ઉગી નીકળે છે. તે ઉપર દૃષ્ટાંત કહે છે. જેમ સારી પૃથ્વીમાં શાલ, ગોધૂમ વગેરે બીજા વિધિથી વાવેલાં હોય તો ઉગી નીકલે તેમ.
- અહીં ભૂલમાં પ્રાણ (ધણું કરીને) એમ કહ્યું છે, તેથી કોઈ વાર પરિપકવ ભવ્યપણું હોય તો અકસ્માત એટલે ક્રમની અપેક્ષા વગર ફલ થાય છે. જેમ મરૂદેવી માતા પ્રમુખને થયું હતું; માટે તેનાથી અન્યથા પણે થવામાં વિરોધ આવતો નથી. ૧
ઉપર કહેલા અર્થને વ્યતિરેકથી (ઉલટાવીને) કહે છે.
મૂલાર્થ-જેમ ઉખર ભૂમિમાં વાવેલાં બીજને નાશ થાય છે, ૧ મરૂદેવી માતાને ધર્મની પ્રાપ્તિ થતાંજ તત્કાલ કેવલજ્ઞાન થયું હતું. ત્યાં ક્રમની અપેક્ષા લેવી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org