________________
તિઃ અધ્યાયઃ द्यपि । कस्मान्न साधयतीत्याह । अयोग्यत्वात् अज्ञत्वेनानधिकारित्वात् । यथोक्तं । "मूर्खस्य कचिदर्थे नाधिकार इति" । कथं केन प्रकारेण मूढो वैचित्यमागतः स पूर्वोक्तो जीवः, महत् परमपुरुषार्थहेतुतया वृहत् , धर्मबीजारोहणादि साधयिष्यति । सर्पपमात्रधारणासमर्थस्य मेरुगिरिधारणासઅર્થવલિતિ છે રૂ ..
इति सर्मदेशनाई उक्तः, इदानीं तविधिमनुवर्तयिધ્યામઃ કૃતિ છે અને
इत्येवं पूर्वोक्तगृहस्थधर्मनिरूपणेन सद्धर्मदेशना) लोकोत्तरधर्मप्रज्ञापनायोग्यः उक्तः भणितः, इदानीं संप्रति तद्विधिं सद्धर्मदेशनाक्रमं वर्णयिष्यामः निरूपयिष्यामः वयमिति ॥४॥ તથા
तत्प्रकृतिदेवताधिमुक्ति ज्ञानमिति ॥५॥ શકતો નથી. શા માટે સાધી શકતો નથી તે કહે છે. તે અજ્ઞપણાને લીધે અરોગ્ય છે એટલે અધિકારી નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે “મૂર્ખ જનકઈ અર્થને વિષે અધિકારી નથી.”વલી તે મૂઢ જીવ મહતું એટલે પરમ પુરૂષાર્થના હેતુરૂપ હોવાથી મોટું ધર્મબીજને અંગીકાર કરવારૂપ કાર્ય કેવી રીતે સાધી શકશે. જે માત્ર સર્સવને દાણે ધારણ કરવાને અસમર્થ છે તે મેરૂગિરિને ધારણ કરવાને પણ અસમર્થ છે. ૩
મૂલાર્થ–એ પ્રમાણે સદ્ધર્મની દેશનાને યોગ્ય એ પુરૂષ કો. હવે તે સદ્ધર્મ દેશના વિધિ કહીશું. ૪
ટીકાર્થ–એ પ્રમાણે એટલે પૂર્વ કહેલા ગૃહસ્થના સામાન્ય ધર્મના નિરૂપણવડે સદ્ધર્મ દેશનાને યોગ્ય એટલે લેકોત્તરની પ્રજ્ઞાપનાને લાયક એ પુરૂષ કહ્યો. હવે તે સદ્ધર્મની દેશનાના ક્રમનું આ બીજા અધ્યાયમાં નિરૂપણ કરીશું. ૪ કે મૂલાર્થ–સદ્ધર્મની દેશનાને યોગ્ય એવા પુરૂષની પ્રકૃતિ અને બુદ્ધાદિક દેવતા તથા તેની મુક્તિનું જ્ઞાન પ્રથમ સંપાદન કરવું. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org