________________
६६
धर्मबिंदुप्रकरणे .. बीजनाशो बीजोच्छेदो यथा अभूमौ ऊपरादिरूपायां, प्ररोहः अंकुराघुइँदः बीजस्यैव । वा इति पक्षांतरसूचकः इह जगति निष्फलो धान्यादिनिष्पत्तिलक्षणफलविकलः । तथा सद्धर्मबीजानामुक्तलक्षणानां गुरुणा अनाभोगादिभिर्निक्षिप्यमाणानां अपात्रेषु अनीतिकारेषु लोकेषु विदुः जानते बुधाः नाशं निष्फलं वा प्ररोहमिति ॥२॥
किमित्यपात्रेषु धर्मवीजनाशो निष्फलो वा प्ररोहः संपद्यते इत्याह । न साधयति यः सम्यगऽज्ञः स्वल्पं चिकीर्षितम् । अयोग्यत्वात्कथं मूढः स महत्साधयिष्यति ॥३॥ इति ॥
न नैवं साधयति निवर्तयति यो जीवः सम्यग् यथावत् अज्ञः हिताहितविभागाकुशलः स्वल्पं तुच्छं चिकीर्षितं कर्तुमिष्टं निर्वाहाधनुष्ठाना
કદિ જે તેમાં અંકુર ફરે તે તેને ફલ બેસે નહીં, તેમ અપાત્ર-અયોગ્ય પુરૂષને વિષે સદ્ધર્મનાં બીજ વાવ્યાં હોય તો તેને નાશ થાય છે. કદાચિત્ અંકુરા ફુટે તો ફલ બેસતાં નથી. ૨
ટીકાર્ય–જેમ ખારી ભૂમિમાં વાવેલાં બીજને ઉછેર થાય છે, કદિ બીજને એકરાદિકનો ઉભેદ થાય (અહીં “વા' શબ્દ પક્ષાંતર સૂચવે છે.) તે તે આ જગતમાં નિષ્ફળ એટલે ધાન્યાદિકની સિદ્ધિરૂપ ફલથી રહિત થાય છે. તેમ સદ્ધર્મનાં બીજ કે જેનાં લક્ષણ કહેવામાં આવ્યાં છે તે ગુરૂ મહારાજે અનાભોગ વગેરેથી એટલે અજાણપણાથી અપાત્ર એટલે અનીતિ કરનારા લેકમાં નાખેલાં છે તેમના નાશ અથવા ફલ રહિત અંકુરને વિદ્વાન લેકો જ જાણે છે. ૨
અપાત્રમાં વાવેલાં ધર્મબીજને નાશ અથવા તેના અંકુર ફલ રહિત કેમ થાય તે કહે છે.
મૂલાર્થ–જે અજ્ઞાની પિતાની તુચ્છ ઇચ્છા સાધે નહીં, તે મૂઢ અગ્યપણુથી મહતું કાર્ય કેવી રીતે સાધી શકશે. ૩
ટીકાથે–અજ્ઞ એટલે હિતાહિતને સમ્યફ પ્રકારે વિભાગ કરવામાં અકુશલ એ જે જીવ, તે કરવા ઈચ્છેલું નિવહાદિ તુચ્છ અનુષ્ઠાન પણ સાધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org