________________
धर्मबिंदुप्रकरणे द्वितीयः अध्यायः।
सांप्रतं द्वितीयो व्याख्यायते । विशेषसंबंधश्चास्य स्वयमेव शास्त्रकृता भणिष्यत इति नेह दयते एवमन्येष्वप्यध्यायेष्विति । तस्य चेदमादिसूत्रम् । प्रायः सद्धर्मबीजानि गृहिष्वेवं विधेष्वलम् । रोहंति विधिनोप्तानि यथा बीजानि सक्षितौ॥१॥ इति ।
प्रायो बाहुल्येन सद्धर्मबीजानि सद्धर्मस्य सम्यग्ज्ञानदर्शनचारित्ररूपस्य बीजानि कारणानि तानि चामूनि ।
दुःखितेषु दयात्यंतमद्वेषो गुणवत्सु च ।
औचित्यासेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ इति ॥ गृहिषु गृहस्थेषु एवंविधेषु कुलक्रमागतानिंद्यन्यायानुष्ठानादिगुणभाज
હવે બીજા અધ્યાયની વ્યાખ્યા કરે છે. આ અધ્યાયને વિશેષ સંબંધ શાસ્ત્રકાર તેિજ કહેશે, તેથી અહીં તે બતાવતા નથી. એવી રીતે બીજા અધ્યાયમાં પણ જાણું લેવું.
આ અધ્યાયનું પ્રથમ સૂત્ર નીચે પ્રમાણે છે.
મૂલાર્થ-જેમ સારી પૃથ્વીમાં વિધિવડે વાવેલાં બીજ ઉગી નીકલે છે તેમ પૂર્વે કહેલા ગૃહસ્થને વિષે વિધિથી વાવેલાં સદ્ધર્મ(ગૃહસ્થધર્મ) નાં બીજ પ્રાયે કરીને ઉગી નીકલે છે. ૧
ટીકાથ–સદ્ધર્મ એટલે સમ્યમ્ જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ધર્મનાં બીજ એટલે કારણ જે આ પ્રમાણે કહેલ છે –દુઃખી ઉપર અતિ દયા, ગુણવાની ઉપર શ્રેષને અભાવ અને સર્વત્ર અવિશેષપણે જે ગ્ય હોય તેનું સેવન તે ધર્મનાં બીજ, કલક્રમથી ચાલ્યા આવેલા અનિંદ્ય ન્યાયાનુષ્ઠાન વગેરે ગુણેના પાત્રરૂપ ઉપર જણાવેલા ગૃહસ્થને વિષે પોતાના ફલના સફલ કારણથી અત્યંત ઉગી નીકળે છે એટલે ધર્મ ચિંતન વગેરે અંકુરે પ્રમુખથી યુક્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org