________________
૬.
धर्मबिंदुप्रकरणे श्चित्पुण्यसंपन्नो जीवः लोकद्वयेपि इहलोकपरलोकरूपे, किं पुनरिहलोक एवे. त्यपिशब्दार्थः । असौ सद्गार्हस्थ्यकर्ता धीमान् प्रशस्तबुद्धिः सुखं शर्म आप्नोति लभते । अनिंदितं शुभानुबंधितया सुधियामगर्हणीयमिति ॥१॥
यत एवं ततोऽत्रैव यत्नो विधेय इति श्लोकद्वयेन दर्शयन्नाह । उर्लनं प्राप्य मानुष्यं विधेयं हितमात्मनः । करोत्यकांड एवेह मृत्युः सर्वं न किंचन ॥२॥ सत्येतस्मिन्नसारासु संपत्स्व विहिताग्रहः। पर्यंतदारुणासूच्चैधर्मः कार्यों महात्मनिः ॥३॥ इति ॥
दुर्लभं दुरापं प्राप्य समासाद्य मानुष्यं मनुष्यजन्म । किमित्याह । विधेयं अनुष्ठेयं सर्वावस्थासु हितं अनुकूलं कल्याणमित्रयोगादि आत्मनः ચરે છે. તે કોઈ પુણ્યસંપન્ન બુદ્ધિમાનું જીવ આલેક અને પરલોકમાં (અહીં
જ શબ્દ એમ સૂચવે છે કે જયારે પરલોકની વાત જણાવી તો આલોકની વાત આવે તેમાં તો શું કહેવું) શ્રેષ્ઠ ગૃહરપણને આચરતો થકે અનિદિત સુખને પ્રાપ્ત કરે છે. અહીં આનંદિત એટલે શુભાનુબંધિપણાથી સબુદ્ધિવાલા પુરૂષોને નિંદવા ગ્ય નહીં તેવું. ૧.
ઉપર કહેલા હેતુને લઈ ગૃહસ્થના સામાન્ય ધર્મને વિષે યલ કરો જોઈએ—એ બે શ્લેથી દર્શાવે છે.
મૂલાર્થદર્લભ એ મનુષ્યજન્મ પામીને આત્માનું હિત કરવું, કારણકે મૃત્યુ અકસ્માતુ આવી “આલોકમાં સઘલું કાંઈ હતું જ નહીં એમ કરી દે છે. ૨
મૂલાર્થ_એવા મૃત્યુને લીધે અસાર એવીઅને પરિણામે દારૂણ ભય આપનારી સંપત્તિઓમાં જે મેહ ધરતે નથી એ ધર્મ મહાત્મા પુરૂષોએ ઉચે પ્રકારે આચરણ કરે. ૩
ટકાથે–દુર્લભ એટલે મુશ્કેલીથી મેલવાય તે આ મનુષ્યજન્મ પામીને શું કરવું તે કહે છે. સર્વ અવસ્થામાં પોતાનું હિત એટલે કલ્યાણ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org