________________
પણ
प्रथमः अध्यायः। तथा-सर्वत्राननिनिवेश इति ॥५६॥
सर्वत्र कार्ये प्रवर्त्तमानेन बुद्धिमता अनभिनिवेशः अभिनिवेशपरिहारः कार्यः । नीतिमार्गमनागतस्यापि पराभिभवपरिणामेन कार्यस्यारंभोऽभिनिवेशः। नीचलक्षणं चेदं, यनीतिमतीतस्यापि कार्यस्य चिकीर्षणं । पठंति च।
दर्पः श्रमयति नीचानिष्फलनयविगुणदुष्करारंभैः। स्रोतोविलोमतरणव्यसनिभिरायास्यते मत्स्यैः ॥ ५६ ॥ તથા–ગુણપતિતિ પણ છે
गुणेषु दाक्षिण्यसौजन्यौदार्यस्थैर्यप्रियपूर्वाभाषणादिषु स्वपरयोरुपकारकारणेष्वात्मधर्मेषु पक्षपातिता बहुमानं तत्प्रशंसासाहाय्यकरणादिनाऽनुकूला प्रवृत्तिः । गुणपक्षपातिनो हि जीवा बहुमानद्वारोपजातावंध्यपुण्यप्रबंधसामर्थ्यानियमादिहामुत्र च शरच्छशधरकरनिकरगौरं गुणग्राममवश्यमवामुवंति, तद्बहुमानाशयस्य चिंतारत्नादप्यधिकशक्तियुक्तत्वात् ॥ ५७ ॥ ભૂલાર્થ–સર્વ કાર્યમાં કદાગ્રહ રાખવો નહીં. પદ
ટીકાથે-સર્વ કાર્યમાં પ્રવર્તતા એવા બુદ્ધિમાન પુરૂષે અભિનિવેશદુરાગ્રહને ત્યાગ કરે છે. બીજાને પરાભવ કરવાના પરિણામથી નીતિમાર્ગને ન પામેલા કાર્યને અર્થાતઅનીતિના કાર્યને આરંભ કરવો તે અભિનિવેશ કહેવાય છે. જેમાં નીતિનું ઉલ્લંઘન થાય તેવું કાર્ય કરવાની ઇચ્છા થાય તે નીચનું લક્ષણ છે. કહ્યું છે કે “કદાગ્રહને અહંકાર નિષ્ફળ તથા નીતિ વગરના અને મુશ્કેલી ભરેલા કાર્યના આરંભથી પ્રવાહની સામે ચાલવાના વ્યસનવાલા માની જેમ નીચ લેકેને ફેગટને શ્રમ આપ્યા કરે છે. ૫૬ મૂલાર્થ-ગુણેમાં પણ પક્ષપાત રાખવે. પ૭
ટીકા-ગુણ એટલે દાક્ષિણ્યતા, સજજનતા, ઉદારતા,રિસ્થરતા અને પ્રિય વચનપૂર્વક ભાષણ કરવું ઇત્યાદિ, પિતાના અને બીજાના ઉપકારના કારણરૂપ એવા આત્માના ધર્મ, તેઓમાં પક્ષપાત રાખો એટલે બહુમાનથી તેમની પ્રશંસા તથા સહાય આપવા વગેરેથી અનુકૂલ પ્રવૃત્તિ કરવી. ગુણને પક્ષપાત ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org