________________
धर्मबिंदुप्रकरणे पर्यालोच्य अपेक्षा अंगीकारः कर्त्तव्या । दक्षलक्षणत्वेनास्याः सकलश्रीसमधिगमहेतुत्वात् । अत एव पठ्यते च ।
यः काकिणीमप्यपथप्रपन्नामन्वेषते निष्कसहस्रतुल्याम् । कालेन कोटीष्वपि मुक्तहस्तस्तस्यानुबंधं न जहाति लक्ष्मीः॥ ५४ ॥ તળા-શિવમિતિ પણ છે
प्रत्यहं प्रतिदिवसं धर्मस्य इहैव शास्त्रे वक्तुं प्रस्तावितस्य कांतकांतासमेतयुवजनकिंनरारब्धगीताकर्णनोदाहरणेन श्रवणमाकर्णनं, धर्मशास्त्रश्रवणसात्यंतगुणहेतुत्वात् । पठ्यते च ।
क्लांतमुपोज्झति खेदं तप्तं निर्वाति बुध्यते मूढम् । स्थिरतामेति व्याकुलमुपयुक्तसुभाषितं चेतः ॥ ५५ ॥ इति ।। १ मुक्तहस्त इति मुत्कलहस्तः । તેને અતિનિપુણ બુદ્ધિથી વિચારી તેની અપેક્ષા કરવી, કારણકે અપેક્ષા એક ડહાપણનું લક્ષણ છે, તેથી તે સર્વ પ્રકારની લક્ષ્મીની પ્રાપ્તિમાં હેતરૂપ થાય છે. એથી જ કહે છે કે “જે માણસ કુમાર્ગ પડી ગયેલી એક કેડીને હજાર સેનામહેર જેવી ગણીને શેધે છે, અને 5 વખતે કોટી દ્રવ્ય વાપરવામાં પણ હાથ છુટો રાખે છે, તે માણસને સંબંધ લક્ષ્મી છેડતી નથી.” ૫૪
મૂલાર્થ–હમેશાં ધર્મનું શ્રવણ કરવું. પય
ટીકાથ–પ્રતિદિવસ ધર્મ કે જે આ ગ્રંથમાં કહેવાને આરંભેલે છે તેનું શ્રવણ કરવું, એટલે સુંદર સ્ત્રી સાથે યુવાન કિંમરે આરંભેલા ગાયનના દૃષ્ટાંતવડે સાંભળવું. ભાવાર્થ એ છે કે સુંદર સ્ત્રી સાથે કિંનરનું ગાયન સાંભલતાં જેવી પ્રીતિ થાય તેવી પ્રીતિથી ધર્મશાસ્ત્ર સાંભળવું. ધર્મશાસ્ત્રનું શ્રવણ અત્યંત ગુણના હેતુરૂપ છે. કહ્યું છે કે “સુભાષિતને ઉપયોગ કરનારૂં ચિત્ત જે ગ્લાનિ પામ્યું હોય તો ખેદ છોડી દે છે, પરિતાપ પામ્યું હોય તો શીતલ થાય છે, મૂઢ થઈ ગયું હોય તો પ્રતિબંધ પામે છે અને વ્યાકુલ થયું હોય તે સ્થિરતા મેળવે છે. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org