________________
प्रथमः अध्यायः।
द्रव्यक्षेत्रकालभावकृतस्य आत्मसामर्थ्यस्य अबलस्य च तद्विलक्षणस्य अपेक्षणं आलोचनं अंगीकर्तव्यं अयथावलप्रारंभस्य क्षयसंपदेकनिमित्तत्वादत एव पठ्यते च।
कः कालः कानि मित्राणि को देशः को व्ययागमौ । कश्चाहं का च मे शक्तिरिति चिंत्यं मुहुर्मुहुः ॥ તથા-અનુવં પ્રયત્ન કૃતિ છે પરૂ
अनुबंधे उत्तरोत्तरवृद्धिरूपे धर्मार्थकामानां प्रयत्नः यत्नातिरेकः कार्यः। अनुबंधशून्यानि हि प्रयोजनानि वंध्याः स्त्रिय इव न किंचिद् गौरवं लभंते अपि तु हीलामेवेति ॥ ५३॥
તથા–નિતાત્તિ છે પણ છે
यद्यत्र काले वस्तु हातुमुपादातुं वोचितं भवति तस्यात्यंतनिपुणबुद्ध्या તેથી વિલક્ષણ અસામર્થ્ય, તેની અપેક્ષા–આલોચના અંગીકાર કરવી એગ્ય છે. અર્થાત સર્વ કાર્યમાં પોતાની શક્તિ વિચારીને પ્રવૃત્તિ કરવી. જે પિતાની યથાર્થ શક્તિ વિચાર્યા વગર કાર્યનો આરંભ કરે તો તે સંપત્તિના ક્ષયનું નિમિત્ત કારણ થાય છે. કહ્યું છે કે “સમય કેવો છે, મિત્ર કોણ છે, દેશ કેવો છે, આવક કેટલી છે, ખર્ચ કેટલો છે, કોણ છું અને મારી શક્તિ કેવી છે એ સર્વને વારંવાર વિચાર કરો.” પર
મૂલાર્થ-ધર્મ, અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિરૂપ અનુબંધ (આગ્રહ) રાખવામાં પ્રયત્ન કરે. પ૩
ટીકાથધર્મ, અર્થ અને કામની ઉત્તરોત્તર વૃદ્ધિ થવારૂપ અનુબંધ(આગ્રહ)ને વિષે અતિ પ્રયત્ન કરો. અનુબંધ વગરના પ્રયજન વંધ્યા સ્ત્રીઓની જેમ કાંઈ પણ ગૌરવ પ્રાપ્ત કરતા નથી, પણ ઉલટી હીલનાને પ્રાપ્ત કરે છે. ૫૩
મૂલાર્થ-જે કાલે જે વસ્તુ ગ્યા હોય તેનો વિચાર કરી અંગીકાર કરે. પs
ટકાથે—જે કાલે જે વસ્તુ છોડવાને અથવા ગ્રહણ કરવાને ચગ્ય હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org